Breaking News

અમિતાભ બચ્ચને કેમ દીકરીના લગ્ન કરી દીધા હતા 23 વર્ષની ઉંમરમાં? કારણ જાણશો તો ઉડી જશે હોશ…

બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન એ 75+ ઉંમરના થઇ ગયા છે તેમ છતાં તો ફિલ્મોમાં પણ એક્ટિવ છે. આજે પણ તેમની એક્ટિંગ ના અનેક લોકો દીવાના છે. અમિતાભના ઘરના લગભગ દરેક લોકો ફિલ્મી દુનિયા સાથે જોડાયેલ છે. તેમની પત્ની જ્યા પણ એક સમયની ખુબ પ્રખ્યાત અભિનેત્રી હતી. તેમના દીકરા અભિષેક પણ એક એક્ટર છે.

તેમની પુત્રવધૂ વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય પણ એક સફળ અભિનેત્રી છે. સુપર સ્ટારના આખા પરિવારમાં એક જ વ્યક્તિ એવી છે જે હંમેશા એક્ટિંગથી દૂર રહી છે. અમે વાત કરી રહ્યા છીએ અમિતાભ બચ્ચનની દીકરીની. અમિતાભે પોતાની દીકરીને બોલિવૂડમાં આવવા ન દીધી. તેમની પુત્રીનું નામ શ્વેતા છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનના લગ્ન દિલ્હીના જાણીતા બિઝનેસમેન નિખિલ નંદા સાથે થયા છે. આ લગ્નને 2 દાયકાથી વધુ સમય વીતી ગયો છે.

શ્વેતા એ બૉલીવુડ અને તેની લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે મીડિયા સામે પણ બહુ જ ઓછી આવે છે. શ્વેતાનો આ નિર્ણય બધાને ચોંકાવી દે એવો હતો. કેમ કે તેમના પરિવારમાં બધા જ સ્ટાર્સ બૉલીવુડ માં પોતાનું કરિયર બનાવી રહ્યા હતા. અમિતાભએ પોતાની દીકરીના લગ્ન પણ બહુ વહેલા કરાવી દીધા હતા. સમાચાર અનુસાર શ્વેતાનું અફેર એક બિઝનેસમેન સાથે ચાલી રહ્યું હતું જેનું નામ નિખિલ નંદા છે અને લગ્ન પહેલા જ તે પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. આ વાત જયારે અમિતાભને જાણ થઇ તો તેમણે લગ્ન કરાવી આપવા એ જ યોગ્ય માન્યું.

આ જ કારણ છે કે પ્રખ્યાત અભિનેતા અભિષેક બચ્ચન પહેલા શ્વેતાએ લગ્ન કરવા પડ્યા હતા. 1997માં જ્યારે તેમના લગ્ન થયા ત્યારે શ્વેતા લગભગ 23 વર્ષની હતી અને તે જ વર્ષે તેણે પોતાના પહેલા બાળક નવ્યાને જન્મ આપ્યો હતો.

અમિતાભની દીકરી શ્વેતા નંદા હમણાં લેખક તરીકે પણ કામ કરી રહી છે. તેમણે હમણાં એક બુક પણ લખી છે. શ્વેતા ફિલ્મી લાઇફથી દૂર પોતાના પર્સનલ જીવનમાં ઘણી ખુશ છે. શ્વેતા અને નિખિલની એક દીકરી છે નવ્યા જે હમણાં સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય જોવા મળે છે. નાવ્યા નંદા અવારનવાર પોતાના હોટ ફોટો શેર કરતી હોય છે.

તેમની દીકરી નવ્યા નવેલી નંદાનું ગ્લેમર જોઈને લાગે છે કે આવનારા સમયમાં તેણે એક્ટિંગની દુનિયામાં પગ મૂકવો જોઈએ. તે ફેમિલી સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. નવ્યા નવેલી નંદાના ઘણા સ્ટાર કિડ મિત્રો છે, જેમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનું નામ ટોપ પર આવે છે.

About gujju

Check Also

રજનીકાંતની દીકરી એશ્વર્યા અને અભિનેતા ધનુષે લીધા છૂટાછેડા જાણો તેમની પ્રેમકહાની વિષે…

સામાન્ય જીવનમાં લગ્નને જન્મો જન્મ માટેનું બંધન માનવામાં આવે છે, પણ ફિલ્મી સિતારાઓ માટે લગ્ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *