Breaking News

મનીષ પાંડેની પત્ની છે ખુબ જ સુંદર ફિલ્મોમાં પણ કરેલું છે કામ…

ક્રિકેટ જગત અને ફિલ્મ જગત એકબીજા સાથે સતત જોડાયેલા જ હોય છે. ના ના આજે કોઈ નવી ક્રિકેટ ફિલ્મ વિષે અમે વાત નથી કરવાના આજે તો અમે બૉલીવુડ અને ક્રિકેટના અનોખા કપલ વિષે વાત કરવાના છીએ. બૉલીવુડની અભિનેત્રી અને ઇન્ડિયન ટીમ ખેલાડીઓ આ બંનેની જોડી ખુબ હોટ ફેવરિટ રહે છે. જેમાં અનુષ્કા-વિરાટ, ગીતા અને હરભજન, હેજલ અને યુવરાજ આ એવા નામ છે કે જે તમે જાણતા જ હશો પણ શું તમે એક એવા ક્રિકેટર વિષે જાણો છો કે તેણે પણ એક અભિનેત્રી સાથે જ લગ્ન કર્યા છે. ચાલો તમને જણાવી દઈએ કે કોણ છે આ કપલ.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર મનીષ પાંડેએ સાઉથની બાહીનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન 2 ડિસેમ્બર 2019ના દિવસે થયા હતા. આશ્રિતાએ સાઉથમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

તમને જણાવી દઈએ કે IPL દરમિયાન ઘણીવાર આશ્રિતા શેટ્ટીને સ્ટેડિયમમાં દેખાઈ દેતી હતી. આશ્રિતા એટલી સુંદર છે કે ક્રિકેટના ચાહકો જ નહિ પણ કોઈપણ નોર્મલ વ્યક્તિ તેને જોવા માટે બેચેન રહે છે.

આશ્રિતા શેટ્ટીએ ‘ક્લીન એન્ડ ક્લીઅર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટ’ માં વર્ષ 2010માં ભાગ લીધો હતો આ શોની તે વિનર રહી હતી એ ખિતાબ જીત્યા પછી આશ્રિતાને મણિરત્નમના નિર્દેશનમાં ‘ઉદયમ એનએચ 4’ ફિલ્મમાં કામ કર્યું હતું.

આ ફિલ્મે બોક્સઓફિસ પર ખુબ કમાણી કરી હતી એ પછી ‘ઓરું કાનનયં મુનૂ કાલાવાનીકાલમ’ જેવી ઘણી મોટી ફિલ્મમાં પણ તેણે કામ કર્યું હતું. આ ફિલ્મ પણ ખુબ હિટ રહી હતી.

તમને જણાવી દઈએ કે જયારે મનીષના લગ્ન થયા ત્યારે તે ઘરેલુ ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ બંનેમાં સક્રિય હતા. તેઓ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના રાજ્ય કર્ણાટકની કપ્તાની કરી હતી અને પછી તેમને ભારતીય ટીમમાં જોડાયા હતા, પણ પછી તે સમય દરમિયાન જ તેમના લગ્ન થઇ ગયા.

આમ તો બૉલીવુડ અને ક્રિકેટ જગતના ઘણા કપલ છે જે લોકોને ખુબ પસંદ આવે છે. તમારી ફેવરિટ જોડી કઈ છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. આવી જ અવનવી પોસ્ટ માટે જોડાયેલા રહો અમારી સાથે.

About gujju

Check Also

બે દિવસ પહેલા ગાયબ થયેલ અભિનેત્રીની ક@પાયેલ લા@શ મળી બાચકામાં બાંધેલી…

અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ એકદિવસ પહેલા ગુમ થઇ ગઈ હતી. હવે એક એવા સમાચાર આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *