Breaking News

હરિયાણવી ગીત પર ભાભીએ કર્યો જબરજસ્ત ડાન્સ, ઓરીજીનલ કરતા પણ સુપર ડાન્સ.

હમણાં લોકોનો હરિયાણવી ગીતો તરફ ક્રેઝ વધતો જ જાય છે. લગ્ન થી લઈને પાર્ટીઓમાં દરેક જગ્યાએ આજકાલ આવા ગીતો સાંભળવા મળતા હોય છે. હરિયાણવી સિંગર રુચિકા જાંગિડ પણ એ ક્ષેત્રમાં એક ઉભરતું નામ છે તેનું એક ગીત ‘આંખ લડગી’ એ હમણાં ઘણું ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર આ ગીત ઘણું વાઇરલ જઈ રહ્યું છે. બધાને આ ગીત ખુબ પસંદ આવી રહ્યું છે અને બધા પોતપોતાના વિચારો જણાવે છે આ ગીત પર. ઘણા બધા લોકો આજકાલ આ ગીત પર ડાન્સ કરીને બતાવી રહ્યા છે. ઘણી બધી રીલ્સ અને વિડિઓ તમે જોઈ શકશો.

હવે આ ગીત પર એક ભાભીએ બહુ જ મસ્ત ડાન્સ કર્યો છે. એ વિડિઓ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ જઈ રહ્યો છે એટલે સુધી કે તે વિડિઓ પર લાખો વ્યૂઝ આવી ગયા છે. આ વિડીઓમાં એ ભાભી લીલા રંગની સાડી પહેરીને માથે ઓઢીને ઠુમકા લગાવી રહી છે. આ વિડિઓ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. વિડિઓ જોઈને લોકો તેની પાર લાઈક, કોમેન્ટ અને શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત ટીક ટોક પર પણ ખુબ વાઇરલ ગયો હતો.

વિડીઓમાં મહિલાને લીલા રંગની સાડીમાં જોઈ શકાય છે. મહિલાએ મોઢા પર સાડી ઓઢી રાખી હોય છે એટલે તે કોણ છે એ ઓળખી શકાતું નથી. પણ કોમેન્ટમાં તે વિડિઓને ઘણો પ્રેમ મળી રહ્યો છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું છે કે “ફેન્ટાસ્ટિક.. બ્યુટીફુલ” તો બીજા એક યુઝરે લખ્યું હતું “સુંદર મહિલા અને એ પણ સુંદર સાડીમાં, ખુબ સુંદર ભાભી” સાથે તેણે દિલવાળું એક ઈમોજી પણ મોકલ્યું હતું.

એક યુઝરે તો ભાભીની હોટનેસના પણ વખાણ કર્યા હતા. લખે છે કે “માય ગુડનેસ ટુ હોટ ભાભીજી, આ બ્લ્યુ અને ગ્રીન રંગની સાડીમાં તમે બહુ જ સુંદર લાગી રહ્યા છો. તમે આટલી એનર્જી લાવો છો ક્યાંથી.”

ગાયિકા રુચિકા જાંગિડની વાત કરીએ તો તે એક લોકપ્રિય હરિયાણવી ગાયિકા છે. રૂચિકા જાંગિદનો જન્મ 27 નવેમ્બર 1995 ના રોજ ઉત્તર પ્રદેશના શામલીમાં થયો હતો.જો તમે હરિયાણવી ગીતો સાંભળવાના શોખીન છો તો તમે તેના ગીતો સાંભળ્યા જ હશે. અથવા જો તમે હરિયાણવી ગીતો સાંભળવા માંગતા હો, તો તમારે રુચિકા જાંગીડના ગીતો સાંભળવા જ જોઈએ. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 2018 માં કરી હતી. રુચિકાનું પહેલું ગીત “આંખ લડગી” 26 નવેમ્બર 2019 ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યું હતું, આ ગીતને યુટ્યુબ પર 30 મિલિયન વ્યૂઝ છે. આ પછી તેણે વધુ હિટ ગીતો રેકોર્ડ કર્યા. આજે રુચિકા જાંગીડ હરિયાણવી ઉદ્યોગમાં મોટું નામ છે. રુચિકા જાંગીડની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ પણ છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *