Breaking News

છૂટાછેડા પહેલા પત્નીએ પતિ પાસે માંગી એવી વસ્તુ, કે તે સાંભળીને નવાઈ લાગશે.

પતિ અને પત્નીના સંબંધોમાં થોડી પણ મુશ્કેલી આવે કે તરત વાત પહૉચી જાય છૂટાછેડા કરવા સુધી. આજકાલના કપલ તો નાની નાની વાતે પણ છુટા પડી જવા સુધીની વાત કરતા હોય છે. આજે અમે એક આવા જ એક છૂટાછેડાના કપલ વિષે જણાવીશું કે તે કિસ્સો તમારા મગજમાંથી ખસસે નહિ. ચાલો જાણીએ શું છે આખી વાત.

મહારાષ્ટ્ર નાંદેડ ફેમિલી કોર્ટમાં આ વાત સામે આવી છે જેમાં એક છૂટાછેડા લેવા માંગતી પત્નીએ એ પતિ પાસે એવી વસ્તુ માંગી કે પછી ત્યાં કોર્ટમાં હાજર બધા જ ચોંકી જાય છે. ત્યાં એકદમ શાંતિ ફેલાઈ જાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે પણ કોર્ટે પણ મહિલાની આ માંગ પુરી કરવા માટે આદેશ આપી દીધા છે. વાત એમ છે કે પતિ પત્નીને છૂટાછેડા લેવા હતા અને તેના કારણે પત્નીએ રૂપિયા પૈસા સિવાય એક એવી વસ્તુ માંગી કે જેના વિષે કોઈ વિચારી શકે પણ નહિ. કોર્ટના આદેશાનુસાર કપલનું નામ બહાર નહિ પાડી શકીએ પણ આ બંને પતિ પત્ની ડોક્ટર છે.

ફેમિલી કોર્ટમાં છીટાછેડા થયેલ આ કપલની વાત આજે સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ જઈ રહી છે. વાત એમ છે કે છૂટાછેડા પહેલા પત્ની પતિ પાસેથી એક બાળક માંગે છે, હા પત્નીએ કોર્ટમાં કહ્યું કે તે પોતાના પતિથી એકવાર ગર્ભવતી થવા માંગે છે. આવી માંગને કારણે કોર્ટમાં બધા ચૂપ થઇ જાય છે. તમને જણાવી દઈએ કે કપલ પાસે પહેલાથી જ એક બાળક છે પણ પત્નીની ઈચ્છા છે કે તે છૂટાછેડા પછી ગર્ભવતી થાય.

મહિલાની વાત સાંભળીને કોર્ટે તેને માતા બનવા માટે પરિમિશન આપી છે, પણ આ વખતે તે મહિલા IVFથી ગર્ભવતી થશે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં શારીરિક સંબંધ બાંધવાની જરૂરત હોતી નથી. આમાં ફક્ત પુરુષના શુક્રાણુની જ જરૂરત હોય છે, પણ આ પ્રોસેસ કરવા માટે ખર્ચ વધારે થાય છે એટલે કોર્ટે આદેશ આપ્યો છે કે તે ખર્ચો મહિલા જાતે જ કરાવશે. અને આ વાત માટે તેઓ તૈયાર પણ છે.

મહિલા જણાવે છે કે તે પોતના પહેલા બાળકને તેના ભાઈ કે બહેનનું સુખ મળે એટલે બીજું બાળક લાવવા ઈચ્છે છે. જેનો ખર્ચ તે પતિ પાસેથી લેશે નહિ. તમને જણાવી દઈએ કે મહિલાઓ પાસે આ હક હોય છે કે તે છૂટાછેડા પહેલા બે બાળકોની માંગ કરી શકે છે, આ વાતને ધ્યાનમાં રાખીને જ જજે આ નિર્ણય લીધો હતો.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *