Breaking News

યુપીના મહારાજગંજમાં રહેતા રિન્કુ જર્મનીના બન્યા ફેમસ વ્યક્તિ, લગ્ન કરીને એક વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું…

પ્રેમ એક ખૂબ જ અલગ પ્રકારની લાગણી છે અને તે દરેક જીવ પ્રાણી માત્ર માં જોવા મળે છે, કહેવત છે ને કે પ્રેમ આંધળો છે  અને આમાં વ્યક્તિ  પોતાનું સર્વસ્વ ભૂલી જાય છે આ પ્રેમમાં લોકો જાતિ-ધર્મ, ઉંમર ને પણ ભૂલી જાય છે અને માત્ર તેમનો પ્રેમ મેળવવા માંગે છે.અત્યારે છોકરા છોકરીઓ સાથે ભણતા હોય એટલે એકબીજા ને પસંદ કરતા થઈ જતાં હોય છે અને જાતે જ નિર્ણય લઈ લે છે કે આપણે લગ્ન કરી લઈએ તેમાં માં બાપ ને પૂછતા પણ નથી હોતા અમુક એવા પણ હોય છે કે માં બાપ ને કહે છે કે મને આ છોકરો ગમે છે તો તે સારું હોય તો મા બાપ તેમને રાજી ખુશી થી લગ્ન કરાવી આપે છે  તમે આજ સુધી ઘણી એવી વાર્તાઓ સાંભળી હશે જેમાં સોશિયલ મીડિયા પર મળેલા પ્રેમીઓએ લગ્ન કર્યા હતા પરંતુ જે પ્રેમ કહાની વિશે આપણે જાણીશું કે તે આખી અલગ છે. યુપીના એક છોકરાએ જર્મનીની એક છોકરીને ફસાવી અને  અહીં તેના માતા -પિતા સાથે લઈ ને લગ્ન કરવા આવી હતી યુપીના મહારાજગંજમાં રહેતી રિંકુએ જર્મનીના ગોરી છોકરી સાથે લગ્ન કર્યા ત્યારે આ લગ્ન ખૂબ જ અદ્ભુત રહ્યા હતા. અત્યાર ના છોકરા છોકરીઓ માં બાપ ને ખબર પણ ના હોય ને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે મોટા ભાગે આવું જ ચાલે છે  તો ચાલો આ લગ્ન વિશે કેટલીક વાતો જાણી લઈએ.

યુપીના મહારાજગંજમાં રહેતી રિંકુને ફસાવી ને જર્મની ની ગોરી છોકરી મળી.

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તે સીમાઓની બંધનથી આગળ વધીને પોતાનું આગવુ સ્થાન પ્રાપ્ત કરે છે. આવો જ એક કિસ્સો યુપીથી બહાર આવ્યો જ્યારે જર્મનીમાં રહેતી એક ‘સ્વીટી’ ત્યાં ભણવા ગયેલી રિંકુના પ્રેમમાં પડી. ઘણા પ્રયત્નો અને રાહ જોયા પછી સ્વીટીએ આખરે દંપતીમાં કન્યા તરીકે સાત ફેરા લીધા અને  જીવન માટે એક સાથે જીવવા અને મરવાના વચન લીધા હતા હવે વર અને કન્યા જર્મની પાછા ગયા. મહારાજગંજના ફરંદા વિસ્તારના સિધવારી ગામના રહેવાસી ગણેશ ચૌધરી ભારતીય સેનામાં નોકરી કરી રહ્યા છે. તેઓ પરિવાર સાથે ચેન્નાઈમાં રહેતા હતા અને નિવૃત્તિ બાદ તેઓ તેમના વતન સિદ્ધવારી પરત ફર્યા હતા. દસમા ધોરણમાં ભણતા તેમના પુત્ર રિંકુ ચૌધરીને સ્કોલર સિપ  મળી અને તેઓ ભણવા માટે જર્મની ગયા. ત્યાં ભણતી વખતે રિંકુ સ્વીટીના પ્રેમમાં પડી ગઈ. તે પછી બંને એક જ કંપનીમાં કામ કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને સમયની સાથે બંનેનો પ્રેમ ગેહરો થતો ગયો. તેમની મીટિંગ્સ વધતી ગઈ અને અંતે રિંકુ અને સ્વીટીએ લગ્ન કરવાનું નક્કી કર્યું. એકબીજા ના પરિચય કોલેજ માં વધુ થયો જેમ કે લાયબ્રેરી માં એકબીજા મળતા રિસેસ દરમિયાન મળતા જેથી તેમનો પ્રેમ વધારે ઘેહરો થતો ગયો આ બન્ને ને જોય ને લોકો ઇર્ષા કરતા હતા.

બંનેએ તેમના માતા -પિતાને તેમના દિલની વાત કહી. શરૂઆતમાં બંને ના માતા -પિતા લગ્નના વિરોધ માં હતા પરંતુ ઘણા પ્રયત્નો કરી ને  બંનેએ તેમના માતા -પિતાને મનાવ્યા હતા  આ દરમિયાન  રિંકુ જર્મનીની સ્વીટીને તેના દેશ અને સંસ્કૃતિ વિશે માહિતી આપવા માટે ત્રણ વર્ષમાં 13 વખત તેના ગામને પ્રવાસી વિઝા પર લાવ્યો અને બધો પરિચય કરાવ્યો. આપણે તો આવું જોઈને વિચાર માં પડી જઈએ કે 13 વખત તેને પ્રવાસી વિઝા દ્વારા ફેરવી અને બધો પરિચય કરાવ્યો. પછી તેણે  પરંપરા અને સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કર્યો. તેને ભારતીય સંસ્કૃતિ ખૂબ ગમી અને તેણે રિંકુ સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના માતા પિતા પણ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા. બન્ને ના લગ્ન એકદમ સરસ રીતે થયા પછી બન્ને પોતાના વતન માં પાછા આવ્યા. તે એકબીજા ને બવ જ પ્રેમ કરતા હતા.તે એકબીજા ને મદદરૂપ અને સુખ ને દુઃખ માં સાથ આપવાનું વચન લીધું હતું. ત્યારબાદ તે એકબીજા વગર રહી શકતા ન હતા.

પૈતૃક ગામમાં હિન્દુ રીતિ -રિવાજ મુજબ લગ્ન કર્યાં.

રિંકુ અને સ્વીટી પોતાના વતન માં  આવ્યા અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે એસપી ઓફિસે પહોંચ્યા. મહારાજગંજ એસપી રોહિત સિંહ ને સજવાને બંનેના લગ્નમાં ઘણી મદદ કરી.આ મોટા માણસે મદદ કરી અને બન્ને ના લગ્ન થઈ ગયાં  તેમણે આ બંનેના દસ્તાવેજો વિદેશ મંત્રાલયને તપાસ માટે મોકલ્યા અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તેમને તેમના લગ્ન માટે લીલી ઝંડી મળી. સિધવારી સ્વીટીના પિતા અને મોટી બહેન સાથે ગામ પહોંચી. ત્યારબાદ 17 મે ના રોજ બંનેએ હિન્દુ રિવાજ મુજબ  અને સમાજ ને વચ્ચે રાખી ને લગ્ન કર્યાં. ગામના લોકો પણ સ્વીટીને લાલ જોડીમાં રિંકુ ચૌધરી સાથે સાત ફેરા લેતા જોઈને ખૂબ ખુશ હતા. તેમના કહેવા મુજબ, પ્રથમ વખત તેમના ગામમાં વિદેશી કન્યા આવી હતી.લોકો આ બન્ને ના લગ્ન જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ ગયા.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *