Breaking News

કબજિયાતથી પીડાતી મહિલાએ લગાવ્યું જોર અને ભૂલી ગઈ પોતાની બધી યાદો અચાનક…

કબજિયાત એ ખરેખર ખુબ દર્દદાયક હોય છે આજે એક મહિલાને કબજિયાત મટાડવા માટે ટોયલેટમાં બેઠીને જોર આપવાનું નથી. આમ કરવાથી તમને અનેક મુશ્કેલીઓ થઇ શકે છે. આ મહિલા સાથે એવું જ બન્યું છે જે કોઈ વિચારી પણ શકશે નહિ. એટલે જો તમને પણ ભવિષ્યમાં કે અત્યારે કબજિયાત થઈ હોય તો કોઈ સારા નિષ્ણાત ડોક્ટરને બતાવો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે એક મહિલા કબજિયાતનો ભોગ બની અને પછી અચાનક.

સોશિયલ મીડિયા પર હમણાંની એક સ્ટોરી ખુબ વાઇરલ જઈ રહી છે. તે એક માતાની સ્ટોરી છે જેમાં જણાવ્યું છે કે એક માતા છેલ્લા બે અઠવાડિયાથી કબજિયાતની સમસ્યાથી પરેશાન હતી એવામાં તે જયારે ટોયલેટ જાય છે અને તે વધારે પડતું જોર કરે છે આમ કરવાથી તેને અમનેસિયા જેવી બીમારી થઇ જાય છે, તમને જણાવી દઈએ કે આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ એ પોતના મગજની અમુક વસ્તુઓ ભુલાઈ જતી હોય છે. મોટાભાગે આ પરિસ્થિતિ બહુ થોડા સમય માટે રહે છે અહીંયા આ મહિલા સાથે પણ એવું જ કાંઈક બને છે. તમને જણાવી દઈએ કે આ મહિલાને આઠ કલાક સુધી તેને તેના જીવનના છેલ્લા 10 વર્ષ દરમિયાનની મેમરી જતી રહે છે. છેલ્લા 10 વર્ષની કોઈપણ વાત તેને યાદ જ નહોતી. જો કે પછી તેને બધું યાદ આવી જાય છે.

દીકરો જણાવે છે કે તે આ વાતથી ગભરાઈ જાય છે અને માતાને હોસ્પિટલમાં લઈ જાય છે ડોકટરે જયારે તેનું ચેકઅપ કર્યું તો તેમને તે મહિલાનું દિમાગ નોર્મલ દેખાય છે. માતાને હોસ્પિટલમાંથી પરત લાવે છે અને પછી આઠ કલાકમાં તેની સાથે શું બને છે એ કોઈ કહી શકતું નથી.

આ સમગ્ર ઘટના પાછળનું સંભવિત કારણ સમજાવતા ન્યુરોલોજીસ્ટ કહે છે કે “જ્યારે મહિલા કબજિયાત દરમિયાન વધારે બળ લગાડતી હતી ત્યારે તેના મગજમાં ઓક્સિજનનો અભાવ હોવો જોઈએ. હકીકતમાં, તેણે તેના ગુદામાર્ગમાં એટલું મજબૂત દબાણ રાખ્યું હશે કે તેના પેટમાંનો તમામ ઓક્સિજન ચાલ્યો ગયો અને મગજમાં તેનો અભાવ હતો. આ એકમાત્ર કારણ હતું કે તેની પાસે અસ્થાયી મેમરી ખોટ હોવી જોઈએ. ડોક્ટરના મતે, આ બાબત તે લોકોમાં વધુ જોવા મળે છે જેઓ વધુ ભાવુક હોય છે અથવા દરરોજ વધુ વજન ઉપાડે છે. આ એવું છે જ્યારે કોઈ વધારે વજન ઉપાડતી વખતે અચાનક બેહોશ થઈ જાય. જ્યારે તમે સખત દબાણ કરો છો, ત્યારે તમારા હૃદયની ધબકારા વધે છે અને તમારું બ્લડ પ્રેશર ઘટે છે. આને કારણે, તમારા મગજમાં પણ રક્ત પ્રવાહનો અભાવ છે.

જો કે આ વાત હાજી સ્પષ્ટ નથી કે આ ઘટના ખરેખર હોંગકોંગમાં બની છે કે પછી ઓનલાઇન ફરી રહેલ કોઈ કહાની છે. તમને કબજિયાત થાય તો ડોક્ટરની સલાહ જરૂર લેજો.

About gujju

Check Also

સાળા ને થપ્પડ મારવી પડે ભરી,ગુસ્સેલ દુલ્હને તોડ્યા લગ્ન

લગ્ન એ માત્ર બે લોકોનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું મિલન છે. કન્યા ઈચ્છે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *