Breaking News

કુદરતનો કરિશ્મા તમે જોયા કે નહિ, આ યુવતીના શરીર જેવા ફ્રૂટ.

તમે ઘણાના મોઢે કહેતા સાંભળ્યું હશે કે પૈસા ક્યારેય ઝાડ પર નથી ઉગતા. મણિ લીધું કે પૈસા ઝાડ પર નથી ઉગતા પણ છોકરીઓ તો ઝાડ પર ઉગી શકે છે ને? તમે આજ સુધી કોઈપણ ઝાડ પર અનેક લ અને ફૂલો કે શાકભાજી જેવું ઉગતું જોયું હશે પણ શું તમે ક્યારેય ઝાડ પર છોકરીઓ લટકતી જોઈ છે? વધારે પડતા લોકો ના જ કહેશે. વાત એમ છે કે થાઈલેન્ડમાં એક એવું ઝાડ છે જ્યાં છોકરીના શેપનું ફળ ઉગે છે. હમણાં આ ઝાડ સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ જય રહ્યા છે. અને ઘણા લોકો માટે આ એક ચર્ચાનો વિષય છે. કે કેમ આ ઝાડ પર ઉગતા ફળ યુવતીએ શરીરના આકારના છે.

સોશિયલ મીડિયા પર આ ઝાડના ફોટો ખુબ જલ્દી વાઇરલ થઇ રહ્યો છે, આ ઝાડના ઘણા રહસ્ય છે. આ પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે પણ હાજી કશું જાહેર થયું નથી. હમણાં તો ઘણા લોકો આ ઝાડએ લઈને અનેક અટકળો ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે બૌદ્ધ માન્યતા પ્રમાણે આ આખા ઝાડની શું કહાની છે.

આ અનોખું વૃક્ષ થાઇલેન્ડમાં આવેલું છે અને આ વૃક્ષને “નરીફાન” તરીકે ઓળખવામાં આવે છે આકારના ફળો ઉગે છે, ઘણા લોકો કહે છે કે જે વૃક્ષ પર આ ફળ ઉગે છે તે એકદમ પવિત્ર છે, એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા ભગવાન ઇન્દ્ર તેની પત્ની અને બાળકો સાથે આ જંગલમાં રહેતા હતા. આ જંગલમાં નારીફોનના 12 વૃક્ષો તાત્કાલિક ઉગાડ્યા હતા અને રાક્ષસોને છેતરવા માટે, આ વૃક્ષ પર આવા ફળો મુક્યા હતા, જેનું ફળ છોકરીના શરીરના આકાર જેવું હતું.

એ સમયે લોકોનું એવું માનવામાં હતું કે આ ઝાડ પર આવેલ યુવતીઓના શરીરની આકૃતિ કેમ જોવા મળે છે આ ઝાડ સાથે આવેલ ઘણા રહસ્ય હજી પણ અકબંધ જ છે. હજી સુધી રિસર્ચનું કામ શરુ છે અને કોઈપણ રહસ્ય હજી ઉકલ્યું નથી. આ એક ફળ છે એ યુવતી જેવું જ છે કે પછી બીજી કોઈ વસ્તુ છે એ હૈ જાણી શકાયું નથી.

About gujju

Check Also

શારીરિક સંબંધ પર રાખવામાં આવ્યું છે ગામનું નામ જાહેરમાં બોલતા…

નામમાં શું રાખ્યું છે? આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું ખરેખર એવું હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *