Breaking News

હોટલમાં રેડ પાડીને પકડ્યું સ@@ક્સ રે–કેટ, મળી આવી ચાર યુવતીઓ અને..

ઉત્તર પ્રદેશ પોલીસે એક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે જે ઘણા સમયથી એક હોટલમાં ચલાવવામાં આવી રહ્યો હતો. રવિવારના દિવસે પોલીસે આ હોટલમાં છાપો માર્યો હતો અને હોટલના મેનેજરને ગિરફ્તાર કરી લીધો હતો.

પોલીસ અનુસાર હોટલ રુદ્ર ઈન માં આ સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું અને અહીંયા છોકરીઓ પાસે જબરજસ્તી ખોટા કામ કરવામાં આવતા હતા. આ રેકેટમાં બીજી જગ્યાએથી આવેલ યુવતીઓ સામેલ હતી. પોલીસને હમણાં જ આ રેકેટ વિષેની જાર્કારી મળી હતી અને એ જાણકારી ઉપરથી જ તેમણે એ હોટલ પર રેડ પાડી હતી.

એસીપી વિભૂતિ સ્વતંત્ર કુમાર સિંહએ આ બાબતમાં વધારે જાણકારી આપતા જણાવ્યું છે કે હોટલ રુદ્ર ઇનમાં રવિવાર રાત્રે પોલીસની ટીમે રેડ પાડી હતી. પોલીસને હોટલમાં અલગ અલગ રૂમમાંથી ચાર યુવતીઓને પકડી હતી. એ બધી યુવતીઓ બહારથી આવેલ હતી. યુવતીઓ આરોપ લગાવે છે કે હોટલનો મેનેજમેન્ટ સ્ટાફ અને બીજા લોકો તેમને આવું ખોટું કામ કરવા માટે મજબુર કરતા હતા અને તેમને અહીંયા બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

એસીપી અનુસાર પોલીસે આ યુવતીઓને ત્યાંથી મુક્ત કરાવી છે અને હોટલ મેનેજર વિવેક પાંડેને ગિરફ્તાર કરી લીધો હતો. આ રેકેટમાં ઘણા બધા લોકો સામેલ હોઈ શકે છે. તેમાંથી ઘણા બધા લોકો હજી ફરાર છે. આ બધા લોકો માટે હમણાં પોલીસ તપાસ કરી રહી છે અને રાજ્યના ઘણા બધા એરિયામાં અને હોટલમાં તપાસ ચાલી રહી છે.

એસીપીના કહેવા પ્રમાણે હોટલમાંથી મળેલ યુવતીઓની પૂછતાછ દરમિયાન તેમને તેમનું નામ પૂનમ અને સાથે બીજી પણ યુવતીઓ છે એવું કહે છે કે અહીંયા તેમની સાથે જબરજસ્તી ખોટા કામ કરાવવામાં આવે છે. આ આખી ટીમમાં એક દિપક નામનો યુવક પણ છે. પોલીસ અત્યારે દિપક સહીત બીજા બધા લોકોની સર્ચ કરી રહી છે. પોલીસને હોટલ પરથી મળેલ યુવતીઓની વાતો પરથી ચાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ફોન પર મળી હતી જાણકારી આ હોટલ વિષે.

પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરને થોડા સમય પહેલા એક ફોન આવે છે, જેમાં એક સેક્સ રેકેટ વિષે તેમને જણાવવામાં આવે છે. કોલ કરનારે બીજા પ્રાંતની ચાર યુવતીઓને બંધક બનાવીને ખોટું કામ કરાવવામાં આવે છે એવી માહિતી આપી હતી. આ પછી કમિશ્નર ડીસીપી પૂર્વીને નિર્દેશ કરે છે અને તેમાં એસીપી વિભૂતિખંડને તપાસ કરવાના ઓર્ડર આપે છે. એસીપી પોતાની ટિમ સાથે રવિવારે રાતે મોડે =થી અઇયા રેડ કરે છે અને ચારે ચાર યવુતિઓને છોડાવી લે છે.

About gujju

Check Also

દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા જાન્યુઆરીમાં હુમલાની શકયતાથી ફફડાટ…

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુક્રેનના ટોચના જનરલે ચેતવણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *