Breaking News

નવજાત બાળકીને એક વાર ગળે લગાવવા ચાહતી હતી માતા, પણ વિડિઓ કોલ દરમિયાન માતાનું થઈ ગયું મૃત્યુ…

કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી કોરોનાને લીધે ઘાણ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વેક્સીન તો હવે આવી ગઈ છે અને ઘણાબધા લોકોએ લઇ પણ લીધી છે જો કે વેક્સીન લીધા છતાં પણ કોરોના તો થાય જ છે. પણ આજે અમે તમને કોરોનાકાળની એક એવી કહાની જણાવીશું જે તમે ક્યાંય નહિ વાંચી હોય.

અમેરિકામાં રહેવાવાળી વનેસા ગોંજાલેજ નામની મહિલાએ થોડા સમય પહેલા જ એક દીકરીને જન્મ આપે છે. પણ દીકરી જન્મ પછી તરત જ ડોક્ટર બંનેને અલગ કરી દે છે કેમ કે માતા કોરોના પોઝિટિવ હોય છે. ડોક્ટર નથી ચાહતા કે કોવીડ 19 એ નાનકડી દીકરીને લાગે. એટલે જન્મ થતાની સાથે જ એ નાનકડી દીકરીને માતાથી દૂર કરી દેવામાં આવે છે.

હવે દુઃખની વાત એ હતી કે એક માતાને પોતાની નવજાત બાળકીને ખોળામાં પણ લેવાનો મૌકો મળતો નથી. તેને ઉમ્મીદ હતી કે તે કોરોનાને હરાવી દેશે અને દીકરી સાથે આનંદથી રહી શકશે પણ એવું શક્ય બનતું નથી. તે માતાએ પોતાના અંતિમ સમયમાં દીકરી સાથે વિડિઓ કોલથી જોડાઈ હતી. તેણે ઓનલાઇન જ પોતાની દીકરીને જોઈ હતી અને તેને જોઈને જ સંતોષ માનવો પડ્યો હતો.

તે માતાની એક દિલની ઈચ્છા હતી કે કાશ એકવાર તેને પોતાની દીકરીને ગળે લગાવવા માટે એક ચાન્સ મળે. તે પોતાની દીકરીને પોતાનું દૂધ પીવડાવવા માંગતી હતી, તેને પોતાના ખોળામાં લઈને રમાડવા માંગતી હતી. પણ અફસોસ ઉપરવાળાને કશુંક બીજું જ મંજુર હતું. તે માતા અંત સમય સુધી પણ દીકરીને અડી શકતી નથી. વનેસાની આ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ હતી. ઘણા બધા લોકો આ માતા અને દીકરીની કહાની જાણીને આંખમાં આંસુ આવી જાય છે.

ડિસેમ્બર 2019માં કોરોનાની શરૂઆત થઇ ગઈ હતી. એ પછી ધીરે ધીરે તે બધા દેશોમાં ફેલાય છે. અમેરિકામાં આના સૌથી વધુ કેસ જોવામાં આવ્યા હતા. અહીંયા કોવીડ 19 થી મારવાવાળા લોકોની સંખ્યા ઘણીબધી હતી. બાકીના દેશમાં શરૂઆતના સમયમાં લોકડાઉન કરવમાં આવ્યું હતું પણ અમેરિકામાં એવું કશું કરવામાં આવ્યું હતું નહિ. જેના લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વેક્સીન આવ્યા પછી હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને લોકો થોડા સભાન પણ થયા છે. હજી લાઈક નથી કર્યું તો હમણાં જ કરો.

About gujju

Check Also

પરણિત મહિલા ઘરમાં એકલી હોય ત્યારે ખાસ કરે છે આ કામ, જાણીને તમને નવાઈ લાગશે.

લગ્ન પછી એક મહિલા પર ઘણીબધી જવાબદારી આવી જતી હોય છે. એવામાં તે પોતાની મનની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *