Breaking News

એક પત્ર વાંચવાની સજા બે વર્ષની જેલ અને લાખો રૂપિયાનો દંડ, એક નાનકડી ભૂલ પિતાને પડી ભારે.

એક પિતાને મળી દીકરાનો પત્ર વાંચવાની સજા. તમને વાંચીને નવાઈ લાગશે પણ આ પિતાને તેના 10 વર્ષના દીકરાનો પત્ર વાંચવો ભારે પડી ગયો છે એટલું જ નહિ તેમને જેલમાં જવાનો પણ વારો આવી ગયો હતો, જેલમાં જવું ઓછું હોય તો પછી ઉપરથી તેને દંડ પણ ભરવો પડે છે. દંડ પણ અમુક હજાર નહિ પણ લાખો રૂપિયા દંડ આપવો પડે છે. શું છે આ આખી બાબત ચાલો તમને જણાવીએ. આમારું પેજ તમે લાઈક નથી કર્યું તો હમણાં જ કરો.

શું છે પુરી ઘટના તમને જણાવીએ.
આ બનાવ સ્પેનના સેવીલ શહેરની છે. જાણવા મળાયું છે કે એક 10 વર્ષના દીકરાને તેની માસીએ એક પત્ર લખ્યો હતો એ પત્રમાં માસીએ દીકરાને જાણકારી આપી હતી કે તેના પિતા કેવીરીતે માતાને હેરાન કરે છે અને આ સિવાય લેટરમાં લખલું હતું કે તે દીકરો કેવીરીતે તેના પિતા સામે ગુનો સાબિત કરી શકશે. આમ બીજી ઘણી વાતો તેમાં લખેલી હતી. દીકરાને લખવામાં આવેલ માસીનો આ પત્ર દીકરાના પિતાના હાથમાં લાગી જાય છે અને તે દીકરાની પરમિશન વગર તે વાંચી લે છે.

કોર્ટમાં દાખલ કર્યો કેસ
પિતાએ પત્ર વાંચી લીધાની જાણ તે બાળકની માસીને થાય છે અને પછી તે દીકરાની માસી એ પિતા પર કેસ કરી દીધો હતો અને પિતાએ પોતાના દીકરાની પ્રાઇવેસીના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. સાથે જ બાળકની માસી અદાલતમાં એવી પણ માંગ કરે છે કે તે બાળકના પિતાને બે વર્ષની સજા આપવામાં આવે.

ત્યાં આ કેસની સુનાવણી પર કોર્ટ તે પિતાને દોશી માને છે અને બાળકના પિતાને બે વર્ષની સજા સંભળાવે છે. આ સિવાય તે બાળકના પિતાને દંડ પણ કરવામાં આવે છે. કોર્ટ અનુસાર પત્ર ખોલવો અને વાંચવો એ અધિકાર પિતા પાસે નહોતો અને તેમણે પત્ર વાંચતા પહેલા દીકરાની પરમિશન લેવી જોઈતી હતી.

પિતા કોર્ટમાં જણાવે છે કે તેનાથી તે પત્ર ભૂલથી ખુલી ગયો હતો અને તેમને ખબર નહોતી કે તે પત્ર પર્સનલ હતો. પિતા કોર્ટમાં કહે છે કે મેં પત્ર વાંચ્યા પછી દીકરાને બધું જણાવ્યું હતું. સાથે તેને દીકરાની માસી પર તેના દીકરાને ભડકાવવા માટેનો આરોપ પણ લગાવ્યો હતો અને કોર્ટને કહે છે કે માસી એ દીકરાને જબરજસ્તી આવું નિવેદન આપવા જણાવે છે.

જયારે પિતા વકીલને જાણવે છે કે તેના પિતા હોવાને લીધે તેને હક છે કે તે દીકરાનો પત્ર વાંચી શકે. તેનો પત્ર વાંચવા માટે તેને કોઈપણ પરમિશનની જરૂરત નથી. જો કે કોર્ટને તેની કોઈપણ દલીલ સાંભળી નહોતી અને તેણે પોતાનો નિર્ણય પિતાના વિરોધમાં આપ્યો હતો. દીકરાના પિતાને કોર્ટે બે વર્ષની સજા અને 2.33 લાખ રૂપિયાનો દંડ આપ્યો હતો.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *