Breaking News

આપણા દેશના વૃદ્ધ રાજનેતાઓ યુવાનીમાં કેવા દેખાતા હતા જુઓ ફોટો, રાહુલ ગાંધીને જોયા છે તમે

આપણા દેશના પોલિટિક્સના મુખ્ય પદ પર વિરાજમાન અમુક લોકોને રાજનીતિમાં વર્ષો થઇ ગયા છે. આટલા લાંબા સમયથી એક જ કામ કરી રહેલ આ વક્ષસઃ વ્યક્તિઓ હવે ઉંમરલાયક પણ થઇ ગયા છે. પણ શું તમે જાણો છો કે આ દિગ્ગજ નેતાઓ તેમની યુવાનીમાં કેવા લાગતા હતા? આવો તમને બતાવીએ એવા કેટલાક રસપ્રદ ફોટો જે જોઈને તમને વિશ્વાસ જ નહિ થાય.

1. નરેન્દ્ર મોદી : સૌથી પહેલા આપણે વાત કરીશું આપણા દેશના પ્રિય પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદીની. નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઇલ માટે અને ફેશન સેન્સ માટે તો જાણીતા છે જ સાથે સાથે તેઓ પોતાની ફિટનેસને કારણે પણ ફેમસ છે. આ ફોટોમાં તમે નરેન્દ્ર મોદીની યુવાનીનો ફોટો જોઈ શકો છો.

2. મમતા બેનર્જી : બગલની રાજનીતિમાં મમતા એ ખુબ જ મોટું નામ છે. તે ફક્ત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે એટલું જ નહિ પણ બંગાળની રાજનીતિમાં તેમના સિક્કા ચાલે છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો પોતાના યુવાની કાળમાં તેઓ કેવા લાગતા હતા.

3. સુષ્મા સ્વરાજ : તેઓ એક પોલિટિશિયનની સાથે સાથે સુપ્રીમ કોર્ટના વકીલ પણ રહેલ છે. તેઓ BJP પાર્ટીના એક વરિષ્ટ નેતા અને નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં વિદેશમંત્રી પદ પર વિરાજમાન થયા હતા. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે પોતાના યુવાની કાળમાં તેઓ કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. સુષ્મા સ્વરાજનું નિધન 6 ઓગસ્ટ 2019માં થયું હતું.

4. સોનિયા ગાંધી : ઇન્ડિયન પોલિટિક્સમાં વિપક્ષની ખુરશી સાંભળવાવાળા આ કોંગ્રસના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ પોતાના જવાનીના દિવસોમાં ખુબ જ સુંદર દેખાતા હતા. આ ફોટોમાં તમે સોનિયા ગાંધીને ઓળખી જ નહિ શકો.

5. રાહુલ ગાંધી : તેઓ એક યંગ પોલિટિશિયન સાથે સાથે વિપક્ષમાં એક ખુબ જ મજબૂત ભૂમિકા ભજવી રહ્યા છે. પોતાની જવાનીના સમયમાં તેઓ કેવા દેખાતા તે તમે આ ફોટો પરથી અંદાજો લગાવી શકો છો.

6. મનમોહન સિંહ : ભારતના પૂર્વ પ્રધાન મનમોહન સિંહ એ વધારે પડતા ચૂપ રહેવાનું જ પસંદ કરતા હતા. અહીંયા તેમે તેમના યુવાનીના ફોટો જોઈ શકો છો.

7. અરવિંદ કેજરીવાલ : આમ આદમી પાર્ટીના મુખ્યા અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલનું નામ આજે ઇન્ડિયન પોલિટિક્સના ખુબ દિગજ્જ નેતાઓ સાથે સામેલ કરવામાં આવે છે. તમે તેમનો પહેલાનો ફોટો અહીંયા જોઈ શકો છો. તમને વિશ્વાસ આવે છે કે આ જ છે અરવિંદ કેજરીવાલ?

8. લાલુ પ્રસાદ યાદવ : બિહાર રાજનીતિનું ખુબ મોટું નામ છે લાલુ પ્રસાદ યાદવ. લાલુ યાદવ એ રાષ્ટ્રીય જનતા દળના મુખ્યાની સાથે સાથે બિહારની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તમે અહીંયા લાલુ યાદવની યુવાનીની ફોટો જોઈ શકો છો. તમે ઓળખ્યા કે નહિ?

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *