Breaking News

મહિલાએ કુતરા સાથે બનાવ્યો યૌન સંબંધ, પછી થયો કોર્ટમાં થયો કેસ અને હવે….

તાજેતરમાં આયરલેન્ડ માંથી એક અનોખો કિસ્સો ચર્ચામાં આવ્યો છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં આયરલેન્ડની એક 29 વર્ષીય મહિલા પર કૂતરા સાથે યૌન સંબંધ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી કોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી વતી એવું કહેવામાં આવ્યું હતું કે કે તેઓએ મહિલા વિરૂદ્ધ પુરાવા ભેગા કર્યા છે.

એક અહેવાલમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે આરોપી મહિલાએ વર્ષ 2019 માં મિક્ષિત જાતિના કૂતરા જોડે યૌન સંબંધ બાંધ્યો હતો. જેના પછી તેની વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ વિચિત્ર ઘટના ડિસેમ્બર 2019 ની મહિલાના ઘરની છે. કોર્ટના આદેશ પછી આ મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. આ સમગ્ર મામલો જૂનમાં ડબલિનની ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ પહેલી વખત સામે આવ્યો હતો.

હાલમાં કોર્ટે તરફથી આ કેસ અંગે ફરી સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેમાં ફરિયાદ નોધવનાર વતી એવું કહેવામાં આવી રહ્યું કે તેમની પાસે મહિલા વિરુદ્ધ પુરાવા પણ છે. જેના લીધે આ મહિલાને સજા થઈ શકે છે. તે જ સમયે હાલમાં આરોપી ગણાતી મહિલાના વકીલ લટોની કોલિયરે કોર્ટમાં વધારે સમયની માંગ કરી છે, કારણ કે મહિલા કોર્ટમાં હાજર નહોતી. જેના પછી જજ ત્રિસા કેલીએ આ કેસની સુનાવણી મહિનાના અંત સુધી મોકૂફ રાખી હતી. જોકે આગામી સુનાવણી દરમિયાન મહિલાએ કોર્ટમાં ઉપસ્થિતિ રહેવું ખૂબ જ જરૂરી રહેશે. ફરિયાદી વતી આગામી સુનાવણીમાં આરોપી મહિલા વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસ જો વધારે ઉલજન માં પડશે તો તે ઉપલી કોર્ટમાં પણ જઈ શકે છે, જ્યાં મહિલાને સખત સજા મળી શકે છે.

ન્યાયાધીશ દ્વારા કોર્ટમાં આપવામાં આવેલ દલીલોના લીધે મહિલાનું નામ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આરોપી મહિલાના વકીલે કહ્યું કે તેઓ તમામ સાબિતીમાંથી પસાર થઈ ગયા છે. હવે કોર્ટ આવનાર સમયમાં સુનાવણી કરીને ચુકાદો સંભળાવશે. તેમણે એમ પણ જણાવ્યું કે કોર્ટ આ બાબતે નિષ્પક્ષ રીતે સુનાવણી કરશે.

About gujju

Check Also

સુરત માં દર વર્ષે કરવામાં આવે છે આટલા કરોડ રૂપિયાના કાપડનું ઉત્પાદન,કિંમત જાણી ને ચોકી જાસો…

તેમની તાજેતરની સુરત મુલાકાત દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય અને કાપડ મંત્રી પિયુષ ગોયલ અને દર્શન જરદોશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *