Breaking News

સલમાન ખાનથી કેમ અંતર બનાવી રહી છે અનુષ્કા શર્મા? શું વિરાટ કોહલી છે કારણ? જાણો આખો મામલો..

બે ત્રણ વર્ષે પહેલા શાહરૂખ ખાન તેમની ફિલ્મ ઝીરો ના પ્રમોશન માટે સલમાન ખાનના શો બિગ બોસ 12 પર પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાને બિગ બોસના સેટ પર સલમાન સાથે ઘણી મસ્તી કરી હતી પરંતુ અહીં શાહરૂખ સાથે તેમની લીડ અભિનેત્રીઓ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળી ન હતી.

જોકે એવું નથી કે કેટરિના કૈફ અને અનુષ્કા શર્માએ આ ફિલ્મનું પ્રમોશન કર્યું નહોતું. તેઓ ઘણી ન્યૂઝ ચેનલો અને ટીવી શોમાં પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. હવે સવાલ એ ઉભો થાય છે કે છેવટે અનુષ્કા શર્મા અને કેટરીના કેફ શાહરુખ ખાન સાથે બિગ બોસના સેટ પર કેમ પહોંચ્યા નહોતા. તેના પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન અને અનુષ્કા શર્મા સાથે કંઈક સારું ચાલી રહ્યું નથી. એવી અફવાઓ પણ છે કે અનુષ્કા શર્મા થોડા દિવસોથી સલમાન ખાને ઇગ્નોર કરી રહી છે.

આ સિવાય થોડા સમય પહેલા અનુષ્કા શર્માને ભંસાલીની ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરવાની ઓફર મળી હતી પંરતુ અનુષ્કાએ સાફ ઇનકાર કરી દીધો હતો. આ સિવાય બિગ બોસ 12ના સેટ પર અનુષ્કા શર્મા અને વરુણ ધવનની સાથે આવીને ફિલ્મનું પ્રમોશન કરવાનું હતું પંરતુ અનુષ્કાએ સલમાનને ના પાડી દીધી હતી. જેના લીધે વરુણ ધવનને એકલા હાથે સેટ પર આવીને પોતાની ફિલ્મને પ્રમોટ કરવી પડી હતી.

હવે સવાલ ઊભો થાય છે કે છેવટે સલમાન ખાનના શો બિગ બોસ 12માં અનુષ્કા શર્મા કેમ જઈ રહી નથી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *