Breaking News

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બોડીગાર્ડ ને મળે છે આટલી બધી સેલરી, જાણીને કોઈ મોટી કંપનીનો સીઈઓ પણ શરમાઈ જશે….

ફિલ્મો સિતારાઓ વારંવાર ચર્ચામાં આવતા રહે છે. આજ ક્રમમાં શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા માટે ધરપકડ કરી હતી. જેને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા હતા. દરેક વ્યક્તિ શિલ્પા શેટ્ટીને એક જ સવાલ કરી રહ્યો હતો કે શું તેમને પતિની આવી હરકતો વિશે ખબર હતી કે નહીં? શિલ્પા પતિની ધરપકડ પછી સોશિયલ મીડિયાથી અંતર બનાવી ચુકી હતી. આ સાથે તેને ઘણા ટીવી શોનું શૂટિંગ પણ બંધ કરી દીધું હતું પરંતુ હવે ઘણા લાંબા સમય પછી તે પરત ફરી છે.

એક રિપોર્ટ અનુસાર શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાથી અલગ થવાનું વિચારી લીધું છે. ખબરો અનુસાર તે જલદીથી પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ શકે છે. શિલ્પા શેટ્ટીનું કહેવું છે કે તેના પતિ દ્વારા કરવામાં આવેલ ખરાબ કામની તેને કોઈ માહિતી નહોતી. હાલમાં તેણીની પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ઘર છોડવાનો પ્લાન બનાવી રહી છે. જે ઘરમાં તેણીની હાલ રહે છે તે ઘરમાં શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા અને બાળકો સાથે સારો સમય વિતાવ્યો છે. આ ઘરમાં તે તેની માતા અને બહેન સાથે રહે છે.

તમને જણાવી દઈએ કે સુપર ડાન્સર શો માં પરત ફર્યા પછી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા ઉપર પણ સક્રિયતા બનાવી લીધી છે. તેને હાલમાં એક પોસ્ટ શેર કરી હતી, જેને જોઈને ફેન્સ ખૂબ ભાવુક થઈ ગયા હતા. આ પોસ્ટમાં તેને જીંદગીની ભૂલો વિષે લખ્યું હતું. તેને લખ્યું કે ભુલો દેવા(કર્જ) ના એ ભાગની જેમ હોય છે, જેને જિંદગીભર ભોગવવું પડે છે અથવા ધીરે ધીરે ચૂકવવું પડે છે. આપણે કોઈપણ ભૂલ કર્યા વિના જિંદગીની રસપ્રદ બનાવી શકતા નથી પરંતુ આપણે વિચારી લેવું જોઈએ કે ભૂલો કેટલી પણ ખતરનાક કેમ ન હોય પરંતુ તેનાથી દુઃખ ન થવું જોઈએ.

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાને 19 જુલાઈ 2021 ના રોજ મુંબઈ પોલીસ દ્વારા અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર રિલીઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી રાજ કુંદ્રા જેલમાં છે. હાલમાં તેઓએ જમાનત માટે અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેમને જમાનત આપી નથી. આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

જોકે શરૂઆતમાં શિલ્પાએ દરેક જગ્યાએ અંતર બનાવી લીધું હતું પરંતુ હવે તે પતિના દુખમાંથી બહાર આવી છે અને ધીમે ધીમે સામાન્ય જીવન તરફ વળી રહી છે. તેને ફિલ્મોમાં પણ ઘણી ઓફર્સ મળવા લાગી છે, અનુરાગ બાસુ અને પ્રિયદર્શની જેવા નિર્માતાઓએ તેમની ફિલ્મમાં શિલ્પાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

બોલિવૂડમાં લગભગ મોટાભાગના સિતારા બોડીગાર્ડ રાખે છે. સલમાન ખાનથી લઇને શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, કેટરીના કેફ, અક્ષય કુમાર અને અનુષ્કા શર્મા સુધીના દિગ્ગજ સિતારાઓ પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખતા હોય છે અને તેઓ બોડીગાર્ડ વિના ઘરની બહાર પગ પણ મૂકતા નથી.

જોકે આ કામ કરવા બદલ બોડીગાર્ડની મોટી સેલેરી પણ મળે છે, ઘણા બોલિવૂડ સ્ટાર્સ તો એવા છે કે જેઓ તેમના બોડીગાર્ડને ઘરના સભ્યની જેમ રાખે છે અને બોડીગાર્ડ પણ હંમેશા ફેન્સના ટોળામાંથી સેલેબ્સ ને સુરક્ષિત રીતે બહાર કાઢે છે.

આજ ક્રમમાં અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી નો બોડીગાર્ડ પ્રકાશ સ્થાન ધરાવે છે. પ્રકાશ અનુષ્કા શર્મા નો પર્સનલ બોડીગાર્ડ છે. મોટાભાગે પ્રકાશને સોનુ તરીકે ઓળખવામાં આવે છે. અનુષ્કા સોનુને પોતાના ઘરના સભ્યની જેમ રાખે છે અને સોનુ પણ અનુષ્કાની સુરક્ષા માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે.

તમે મોટે ભાગે પ્રકાશને અનુષ્કાની સુરક્ષા કરતા ઘણી વખત જોયો હશે. બોલિવૂડની ફેમસ અભિનેત્રી હોવાને કારણે અનુષ્કા મોટેભાગે ચાહકોની ભીડથી ઘેરાયેલી રહે છે અને આ ફેન્સની ભીડથી અનુષ્કાને બચાવવાની જિમ્મેદારી પ્રકાશ સિંહ પર આવે છે.

પ્રકાશ સિંહ હંમેશા અનુષ્કાની સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખે છે અને દરેક મુશ્કેલ સમયમાં તેને બચાવે છે પરંતુ શું તમે જાણો છો કે અનુષ્કાની સુરક્ષા માટે પ્રકાશ અને કેટલી સેલેરી આપવામાં આવે છે? જો ના તો તમને જણાવી દઈએ કે તેની સેલેરી ઘણી મોટી કંપનીઓના સીઇઓ કરતાં પણ વધારે છે.

તમને જણાવી દઈએ કે પ્રકાશ બોલીવૂડના સૌથી વધારે ફી લેતા બોડીગાર્ડની યાદીમાં સામેલ છે. અનુષ્કાની સુરક્ષા માટે વિરાટ કોહલી સોનુને 1.2 કરોડ રૂપિયા આપે છે. તેનો હિસાબ લગાવવામાં આવે તો સોનુની મહિનાની સેલેરી દસ લાખ રૂપિયા છે.

એક રિપોર્ટ પ્રમાણે સોનુ ત્યારથી અનુષ્કાની સુરક્ષા કરે છે જ્યારે અભિનેત્રીએ વિરાટ સાથે લગ્ન કર્યા નહોતા અને આટલા વર્ષોમાં સોનુ વિરાટ અને અનુષ્કા સાથે ખાસ બોન્ડિંગ બનાવી ચુક્યો છે. તેઓ બંને માટે સોનુ એક બોડીગાર્ડ કરતા પણ વધારે છે. વિરાટ-અનુષ્કા સોનુને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે અને દર વર્ષે અનુષ્કા સોનુ નો જન્મદિવસ પણ ઉજવે છે .

[11:42 am, 02/09/2021] Depp Artical: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બોડીગાર્ડ ને મળે છે આટલી બધી સેલરી, જાણીને કોઈ મોટી કંપનીનો સીઈઓ પણ શરમાઈ જશે….

About gujju

Check Also

દુલ્હન ચાલુ લગ્ને કરવા લાગે છે લેપટોપ પર કામ પછી દુલ્હેરાજા કરે છે કાંઈક.

દરરોજ સોશિયલ મીડિયા પર ઘણાબધા વિડિઓ વાઇરલ જતા હોય છે ઘણા બધા દરરોજ કાંઈક એવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *