Breaking News

કરીના કપૂરનું હવે અર્જુન કપૂર પર આવ્યું દિલ, કહ્યું – હવે મન કરે છે કે સૈફને છોડી દવ..

જ્યારે પણ બોલીવુડના પરફેક્ટ કપલની વાત કરવામાં આવે છે તો સૈફ અને કરીના નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. આ જોડી છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલમાં ઘર બનાવવામાં સફળ રહી છે.

ફિલ્મ જગતમાં આટલા વર્ષોથી એકબીજાના બનીને રહેનાર આ કપલ સમય મળતા જ પ્રેમનો ઈઝહાર કરી દેતા હોય છે. તેઓ એકબીજાને પ્રેમ કરવાની કોઈ તક છોડતા નથી.

આ સાથે કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના સંબધો વિશે ખુલીને વાર કરવાનું યોગ્ય માને છે. આજ ક્રમમાં કરીનાએ હાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે કરીનાએ એક મુલાકાતમાં એક એવી વાત કરી હતી કે જેના લીધે બધા જ લોકો ચોંકી ગયા હતા. કરીનાએ કહ્યું કે મન કરે છે સૈફને છોડી દવ… હકીકતમાં આ વાત ત્યારે સામે આવી હતી જ્યારે કરીના અને અર્જુન કપૂર કી એન્ડ કા નું શૂટિંગ કરી રહ્યા હતા.

આ ફિલ્મ કરીના ને બહારનું કામ કરતા અને અર્જુન ને ઘરનું કામ કરતા બતાવવામાં આવ્યો હતો. આજ ક્રમમાં એક મુલાકાતમાં કરીના કહે છે કે અર્જુનને આટલું કામ કરતા જોઈને મન થતું હતું કે સૈફને છોડીને અર્જુન સાથે લગ્ન કરી લવ. આ સાથે કરીના આગળ કહે છે કે આ સૈફ અને અર્જુન ની તુલના નથી અને સૈફની અર્જુન સાથે તુલના થઈ શકતી નથી.

આટલું જ નહિ જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે તેઓએ લગ્ન કરીને ઓનસ્ક્રીન કિસ કરવાની પોલિસી અપનાવી છે ? કારણ કે કરીના સાથે લગ્ન કર્યા પછી પણ સૈફ અલી ખાને ઘણી ફિલ્મોમાં ઓન સ્ક્રીન કિસ કરી છે. આના પર જવાબ આપતા કરીના કહે છે કે કિસ કરવાની પોલિસી ઓફ સ્ક્રીન અપનાવી છે. તે કહે છે કે સૈફ જો કોઈ ફિલ્મમાં કીસિંગ સીન કરે છે તો તેને કોઈ પ્રશ્ન નથી. કારણ કે ફિલ્મની ડિમાન્ડ હોય તો તેને પૂરી અવશ્ય કરવી પડે છે.

આ સાથે કરીનાએ આગળ જવાબ આપતા કહ્યું કે મેં કી અને કા ફિલ્મમાં અર્જુન કપૂર સાથે કિસિંગ સીન કર્યો હતો. કારણ કે તે ફિલ્મની એવી ડિમાન્ડ હતી. આ ફિલ્મ મેરીડ લાઇફ અને એક પરિવારની ફિલ્મ હતી એટલે હું પણ કિસીંગ સીન આપવાથી ના પાડી શકી નહોતી અને સૈફને પણ આનાથી કોઈ વાંધો નથી.

About gujju

Check Also

આવતીકાલે રહેશે ભારત બંધ,વિપક્ષી પાર્ટીઓએ આપ્યું બંધને સમર્થન,જાણો શું શું રહેશે ખુલ્લું…

કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામેના તેમના આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે, ખેડૂતોના સંગઠનોએ આવતીકાલે એટલે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *