Breaking News

ડાયાબિટસના દર્દી માટે એકદમ કારગર છે આ વસ્તુ, ખાવા માત્રથી સુગર લેવલ કાબૂમાં આવી જશે… જાણો ઉપયોગ કરવાની રીત…

દોસ્તો આજના આ લેખમાં અમે તમને લસણ ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેનાથી તમને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં તો મદદ મળે છે સાથે સાથે ડાયાબિટીસની સમસ્યા દૂર થઈ જાય છે. તો ચાલો આપણે લસણના ફાયદાઓ વિશે જાણીએ.

જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબિટીસ નો શિકાર બની જાય છે તો તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેનાથી તે વાયરલ બીમારીનો વધારે શિકાર બની જાય છે. આ સાથે ડાયાબિટીસના દર્દીઓને શરીરમાં ઇન્સ્યુલીન લેવલ ઘટી જવાને લીધે સમસ્યાઓ વધુ વણસી શકે છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના ભોજનમાં ખાસ કાળજી રાખવી જોઈએ.

જો તમે ડાયાબિટીસ ના શિકાર બની ગયા છો તો તમારા માટે લસણ કારગર સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં એવા ગુણો મળી આવે છે, જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ તો વધારે છે સાથે સાથે ઇન્સ્યુલીન લેવલ પણ કાબૂમાં આવી જાય છે. જેનાથી બ્લડ સુગર ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. હકીકતમાં લસણમાં હાજર એમિનો એસિડ હોમોસિસ્ટન ની માત્રાને ઓછું કરે છે, જેનાથી બ્લડ સુગર કાબૂમાં આવી જાય છે.

લસણનો ઉપયોગ કરવાની રીત :- લસણનો ઉપયોગ કરવા માટે 100 ગ્રામ લસણના રસમાં આદુ, લીંબુનો રસ અને ડુંગળીનો રસ ઉમેરી લો. ત્યારબાદ જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેને ગરમ કરવા માટે મૂકી દો. તેના પછી તેમાં સમાન પ્રમાણમાં મધ ઉમેરી લો. હવે જો તમે દરરોજ આ ઉકાળાનું સેવન કરો છો તો બ્લડ સુગર ની માત્રા ઓછી થઈ જાય છે. આ સાથે નસ બ્લોક થવાની સમસ્યાઓ પણ રહેતી નથી.

આયુર્વેદ ડોક્ટર પણ કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં બેથી ત્રણ લસણની કળીઓ શેકીને કાચી ખાઈ લેવી જોઈએ. જો તમને જરૂરિયાત કરતા વધારે ગરમી લાગે છે તો તમારે લસણને રાતે પલાળી દેવું જોઈએ અને સવારે ખાલી પેટ આ ડ્રીંક પીવાથી ઠંડક મળે છે અને વધારે ગરમી થવાની સમસ્યા દૂર કરી શકાય છે.

About gujju

Check Also

દીકરી સાથેના ડાન્સનો આ વ્યક્તિએ શેર કર્યો વિડિઓ, કોઈ બીજાના નામે ફરી રહેલ છે આ વિડિઓ તમે જોયો?

સોશિયલ મીડિયા પર કોઈ સારી વાત જેટલી ઝડપથી વાઇરલ જાય છે એટલી જ ઝડપથી ખોટી …

Leave a Reply

Your email address will not be published.