Breaking News

ખેલ જગતમાં કામ કરતી આ ફીમેલ સ્પોર્ટ્સ સ્ટાર બોલીવુડ અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, માનવામાં આવે છે દુનિયાની સૌથી હોટ છોકરીઓ…

ભારતીય છોકરીઓ દેશની સાથે સાથે વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આજ કારણ છે કે દરેક જગ્યાએ છોકરીઓનું વર્ચસ્વ છે. પછી ભલે તે બોલીવુડ હોય કે ખેલ જગત… આજે દરેક ઇન્ડસ્ટ્રી માં છોકરીઓનો દબદબો છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવી મહિલા સ્પોર્ટ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ પોતાના ખેલની સાથે સાથે આકર્ષક દેખાવથી કોઈપણ વ્યક્તિના દિલ જીતી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.

સુનિતા રાવ :- ટેનિસ સ્ટાર સુનિતા રાવ તેના ખેલની સાથે સાથે તેની સુંદરતા માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે. સુનીતા ભારત માટે ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે. જે લોકોને ટેનિસનું જ્ઞાન ન હોય તેવા લોકો પણ સુનિતા રાવની મેચ ખૂબ રસ સાથે જુએ છે.

દીપિકા પલ્લીકલ: દીપિકા એક સ્ક્વોશ ખેલાડી છે. દીપિકા વર્ષ 2011 માં ભારતની સૌથી સફળ ખેલાડી તરીકે ઉભરી આવી હતી. તમને જણાવી દઈએ કે દીપિકા રમત કરતાં વધુ તેની સુંદરતા માટે દેશમાં ધૂમ મચાવી રહી છે. દીપિકા દેશની સૌથી સુંદર અને હોટ ખેલાડીઓમાંથી એક છે અને લાખો લોકો તેને પસંદ કરે છે.

જ્વાલા ગુટ્ટા: જ્વાલા બેડમિન્ટન ખેલાડી છે, જ્વાલાના પિતા તેલુગુ છે અને માતા છિની છે. જો તમે બેડમિન્ટન જોતા નથી, તો પણ શક્ય છે કે તમે જ્વાલાને જાણતા હશો. જ્વાલા એક આક્રમક ખેલાડી છે અને તેની સ્ટાઈલ કોઈપણ વ્યક્તિને તેની તરફ આકર્ષિત કરી શકે છે.

સાઇના નેહવાલ: જ્વાલાની જેમ સાઇના નેહવાલ પણ બેડમિન્ટન ખેલાડી છે અને તેણે બેડમિન્ટનની દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરની રેન્કિંગમાં સાઇનાએ મહિલા બેડમિન્ટનની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હૈદરાબાદની આ બ્યુટી ક્વીન ના સમગ્ર વિશ્વમાં ચાહકો છે, જે તેને દિલથી ચાહે છે.

સાનિયા મિર્ઝા: સાનિયા મિર્ઝા ભારતની સૌથી સુંદર સ્પોર્ટ્સ સ્ટાર છે. શોએબ મલિકની પત્ની સાનિયા ટેનિસની દુનિયામાં ખૂબ નામ ધરાવે છે અને તેણે ભારત માટે ઘણા ખિતાબ પણ જીત્યા છે. તેની સુંદરતા કોઈપણ વ્યક્તિને મોહિત કરી શકે છે અને તે આજે ઘણી છોકરીઓ માટે પ્રેરણાનું કારણ પણ બની ચૂકી છે.

About gujju

Check Also

જાડેજા બાદ વોર્નર પર ચઢ્યો ‘પુષ્પા’નો રંગ, instagram પોસ્ટ વાયરલ

તાજેતરના T20 વર્લ્ડ કપમાં ડેવિડ વોર્નરે ઈંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *