Breaking News

ભારતના આ ફેમસ સેલેબ્સ ની 1 મિનિટની કમાઈ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે, અક્ષય કુમાર દર મિનિટે કમાય છે આટલા રૂપિયા…

આપણા ભારત દેશમાં એવી ઘણી હસ્તીઓ છે, જે પોતાના કામને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. આ સાથે આ સેલેબ્સ બિઝનેસ, બોલીવુડ અને ક્રિકેટ જગતમાં કામ કરતા જોવા મળે છે. આ બધા ક્ષેત્રમાં સક્રિય રહેતા સેલેબ્સ દમદાર કમાણી કરતા હોય છે. જેના લીધે મોટાભાગના લોકો આ સેલેબ્સ ની એક મિનિટની કમાણી જાણવા માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ સિતારાઓની એક મિનિટની કમાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. મહેન્દ્ર સિંહ ધોની
આ યાદીમાં અમે તમને સૌથી પહેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે દર વર્ષે ઘણા પૈસા કમાય છે. તેની મહિનાની કુલ જાહેરાત અને ક્રિકેટની કમાણી અનુસાર તેમની 1213 રૂપિયા પ્રતિ મિનિટ આવક છે.

2. વિરાટ કોહલી
જો આપણે આપણી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો તેઓને ફિમેલ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કારણ કે તેઓ દેખાવમાં ખૂબ જ હેન્ડસમ દેખાય છે અને તેણે આઈપીએલમાં ખૂબ સારું પ્રદર્શન બતાવ્યું હતું. તમને જણાવી દઈએ કે વિરાટ દર મિનિટે 1916 રૂપિયા કમાય છે.

3. શાહરુખ ખાન
આ યાદીમાં બોલિવૂડમાં કિંગ ખાને એટલે શાહરૂખ ખાનનું નામ પણ આવે છે. આ સાથે તેઓ કમાઈની બાબતમાં કોઈથી પાછળ નથી. તેઓ પ્રતિ મિનિટ 3243 રૂપિયા કમાય છે. તેમના ભારત દેશની સાથે સાથે વિદેશમાં પણ ઘણા ચાહકો છે.

4. સલમાન ખાન
હવે આપણે બોલિવૂડના સલ્લુ મિયા વિશે વાત કરીએ. જેઓને ભાઈજાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સલમાન ખાન બોલીવુડમાં પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. 2017 માં, ફોર્બ્સ મેગેઝિને સલમાન ખાનને સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સની યાદીમાં સ્થાન આપ્યું હતું અને 4429 રૂપિયા પ્રતિ મિનિટની કમાણી કરી હતી.

5. આમિર ખાન
આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેઓની એક વર્ષમાં એક જ ફિલ્મ આવે છે. આમ છતાં તે આ ફિલ્મથી ઘણી કમાણી કરે છે. અને તેઓ દર 1 મિનિટે 1308 રૂપિયા કમાય છે.

6. અક્ષય કુમાર
હવે આપણે અક્ષય કુમાર વિશે વાત કરીએ, જેણે બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે અને તેને બોલીવુડના ખિલાડી કુમાર પણ કહેવામાં આવે છે. તમને કહી દઈએ કે ખેલાડી કુમાર પ્રતિ મિનિટે 1869 રૂપિયા કમાય છે.

7. મુકેશ અંબાણી
હવે આપણે ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ પણ છે અને તેમની કંપનીઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બિઝનેસ કરે છે. ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણી દર પ્રતિ મિનિટે 2.37 લાખ રૂપિયાની અધધ કમાણી કરે છે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *