Breaking News

વિરાટ કોહલી કરતા પણ આ બે દિગ્ગજ ક્રિકેટર ને મળે છે વધારે સેલરી, રકમ સાંભળીને રહી જશો હેરાન…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં સમગ્ર દુનિયાભરમાં સૌથી અમીર ખેલાડીઓ પૈકી એક છે. વિરાટ કોહલી એક વર્ષમાં જેટલી કમાણી કરી લે છે એટલી તો સામાન્ય વ્યક્તિ વિચાર પણ કરી શકતો નથી. બીસીસીઆઇ દર વર્ષે વિરાટ કોહલીને દમદાર સેલરી આપે છે પંરતુ તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી કરતા પણ બે ખેલાડીઓ એવા છે કે જેમને સેલરી વધારે મળે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં આ બે ખેલાડીઓ કયા કયા છે, તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે કેપ્ટન વિરાટ કોહલી હાલમાં બીસીસીઆઇ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રેડ એમાં આવે છે. જે અનુસાર વિરાટને દર વર્ષે 7 કરોડની સેલરી આપવામાં આવે છે.

જે અનુસાર વિરાટ કોહલી સૌથી વધુ કમાઈ કરતા ખેલાડીઓમાંથી એક છે પંરતુ વિરાટને બે ખેલાડીઓ કરતા ઓછી સેલરી આપવામાં આવે છે. આ ખેલાડીઓમાંથી એક ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટ છે. આ સિવાય વિરાટ સેલરી ની બાબતમાં ઇંગ્લેન્ડના તેજ બોલર જોફરા આર્ચર થી પણ પાછળ છે.

વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટ જગતમાં સેલરીની બાબતમાં જોફરા આર્ચર અને જો રુટ થી પાછળ છે. ઇસીબીના વર્ષ 2020-21માં કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ અનુસાર જો રુટને વિરાટ કરતા વધારે સેલરી આપવામાં આવે છે. ઇસીબી ટેસ્ટ કોન્ટ્રાક અનુસાર આ ખેલાડીઓ ગ્રેડ એમાં સ્થાન ધરાવે છે. જેઓને 7.22 કરોડ રૂપિયા સેલરી આપવામાં આવે છે અને આ બંને ખેલાડીઓ ગ્રેડ એમાં શામેલ છે.

જો આપણે ભારતીય ક્રિકેટ ટીમની વાત કરીએ તો વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને બુમરાહ બંને ખેલાડીઓ ગ્રેડ એ પ્લસમાં શામેલ છે. જેઓને દર વર્ષે બીસીસીઈ 7 કરોડ રૂપિયા સેલરી તરીકે આપે છે.

જ્યારે ગ્રેડ એમાં આવનાર ખેલાડીઓને બીસીસીઈ 7 કરોડ સેલરી આપે છે. જ્યારે ગ્રેડ બી માં આવતા ખેલાડીઓને બીસીસીઈ તરફથી 3 કરોડ સેલરી મળે છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *