Breaking News

ગજબ !! કટ બોલ્યા પછી પણ બધાની સામે એકબીજાને કિસ કરતા રહ્યા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ…. જાણો તેમની રસપ્રદ વાતો વિશે…

અભિનેત્રી દીપિકા પાદુકોણ નું નાક ટોચની હસીનાઓ માં શામેલ છે. જેણે ઘણા વર્ષોથી ફિલ્મ જગતમાં પોતાના અભિનયથી દર્શકોને દિવાના બનાવી રાખ્યા છે. દીપિકા એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, જોકે તેણીની ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઇફ સ્ટાઇલ ને લઈને પણ ચર્ચામાં રહે છે.

દીપિકાએ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે અને આજે તેમને બોલીવુડના પાવર કપલ તરીકે ઓળખવામાં આવે છે. દર્શકોને તેમની જોડી ઓનસ્ક્રીન હોય કે વાસ્તવિક જીવન… દરેક જગ્યાએ પસંદ આવે છે. તેઓ બંને એકબીજામાં એવી રીતે ડૂબી ગયા છે કે કટ બોલ્યા પછી પણ તેઓ કિસ કરવાનું છોડતા નથી.

હકીકતમાં આ ઘટના ફિલ્મ ગોલિયો કી રાસલીલા.. રામલીલા ની છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા. આ પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ સાથે કામ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેમની જોડીને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજ પહેલી ફિલ્મ હતી જ્યારે દીપિકા અને રણવીરને એકબીજા સાથે કામ કરતી વખત પ્રેમ થઈ ગયો હતો.

આ ફિલ્મમાં બને વચ્ચે ચના રોમેન્ટિક સીન કરાવવામાં આવ્યા હતા પંરતુ એક કીસિંગ સીનમાં કટ બોલવા છતાં બને એકબીજાને કિસ કરતા રહ્યા હતા.

રામલીલા ફિલ્મના એક ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે અંગ લગા દે રે ગીતના શુટિંગ દરમિયાન સીન પૂરો થયા પછી પણ રણવીર અને દીપિકા એકબીજાને કિસ કરતા રહ્યા હતા. આ ગીતમાં એક કિસિંગ સીન હતો. જેના લીધે ભંસાલીએ કટ બોલવા છતાં તેઓ એકબીજાને કિસ કરતા રહ્યા હતા. આ પછી બંને અહેસાસ થઈ ગયો હતો કે તેઓ એકબીજાના પ્રેમમાં પાગલ છે.

જેના પછી ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે તેઓ બંને કોઈ ફિલ્મના સેટ પર કેવી રીતે રહે છે. જેના પર તેણે કહ્યું કે રણવીર અને દીપિકા બંને એકબીજાને બેબી કહીને બોલાવે છે અને સાથે ભોજન કરે છે.

જ્યારે બંનેનું શૂટિંગ પૂર્ણ થઈ જતું હતું ત્યારે તેઓ પોતાની વેનીટી વેન લઈને ગાયબ થઈ જતા હતા. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યું હતું. જેના પછી તેઓએ 14 નવેમ્બર 2018ના રોજ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં તેઓ બંને પોતાના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *