Breaking News

40 વર્ષની ઉંમર વટાવી ચૂકી હોવા છતાં હજુ કુંવારી છે આ હસીનાઓ, ક્યારેક પરણિત પુરુષો સાથે હતા અફેર…

બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓ મોટેભાગે કોઈની ચિંતા કર્યા વગર પોતાની રીતે જિંદગી જીવવા માંગે છે. બોલીવુડમાં એવી ઘણી હસીનાઓ રહી ચૂકી છે, જેઓએ લગ્ન જીવનથી અંતર બનાવી રાખ્યું છે.

આ અભિનેત્રીઓ માંથી કેટલીક એક્ટ્રેસ તો એવી છે કે જેમની ઉંમર 40 વર્ષને પાર કરી ગઇ છે. તો પણ તેઓ અત્યારે સિંગલ જીવન જીવી રહી છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કંઈ કંઈ અભિનેત્રીઓ શામેલ છે.

સુષ્મિતા સેન :- પૂર્વ મિસ સુંદરી સુષ્મિતા સેન હમેશાં પોતાના આકર્ષક દેખાવને કારણે ચર્ચામાં રહે છે. સુષ્મિતા આજે દરેક છોકરીઓ માટે પ્રેરણા સ્વરૂપ બની ગઈ છે. સુષ્મિતાનું નામ આજ પહેલા અનિલ કુંબલે, વસીમ અકરમ જેવા ખેલાડીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે 40 વર્ષની ઉંમર પાર કરી ચૂકી આ અભિનેત્રીએ અત્યાર સુધી લગ્ન કર્યા નથી. એક રિપોર્ટ અનુસાર સુષ્મિતા એ બે બાળકીઓ ને દત્તક લીધી છે અને તેમને માતા કરતા પણ વધારે પ્રેમ આપે છે.

તબ્બુ :- 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ અભિનેત્રી તબ્બુનું નામ પણ આ યાદીમાં શામેલ છે. આજ પહેલા તબ્બુના નામ ઘણ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યા છે. આમ છતાં હાલમાં તેણીની 40ની ઉંમર પાર કરી ચૂકી હોવા છતાં લગ્ન જીવનથી દુર રહેવાનું પસંદ કરે છે. તબ્બુ નું નામ આજ પહેલા નાગાર્જુન, અજય દેવગણ જેવા સિતારાઓ સાથે જોડાઈ ચૂક્યું છે.

અમીષા પટેલ :- બોલીવુડની શ્રેષ્ઠ અદાકાર અમીષા પટેલે કહો ના પ્યાર હૈ થી ફિલ્મ જગતની શરૂઆત કરી હતી. જેના પછી તેણીની ઘણી ફિલ્મોમાં પોતાનો જલવો બતાવવામાં સફળ રહી હતી. અમીષા પટેલ નું નામ પણ એવી હસીનાઓમાં શામેલ છે, જેણે આજ સુધી લગ્ન કર્યા નથી. તમને જણાવી દઈએ કે અમીષા પટેલનું નામ ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે જોડાઈ જોડાઈ ચૂક્યું છે.

નરગીસ ફખરી :- અભિનેત્રી નરગીસ ફખરી ફિલ્મ રોકસ્ટાર ને લઈને ચર્ચામાં આવી હતી. તમને જણાવી દઈએ કે નરગીસ ફખરી નું નામ પણ સિંગલ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. અત્યારે નરગિસ ફખરી 41 વર્ષની થઈ ગઈ હોવા છતાં સિંગલ જીવન જીવી રહી છે. તમને જણાવી દઈએ કે નરગીસ નું નામ ફિલ્મ નિર્માતા ઉદય ચોપડા સાથે જોડાઈ ચૂક્યું છે.

સાક્ષી તંવર :- તમે બધા અભિનેત્રી સાક્ષી તંવર ને સારી રીતે ઓળખતા હશો. તમને જણાવી દઈએ કે સાક્ષી 50 વર્ષની ઉંમર વટાવી જવાની તૈયારીમાં છે. જોકે હજી સુધી તેણે પોતાનો પરફેક્ટ જીવનસાથી શોઘ્યો નથી. આજ સુધી તેનું નામ સિંગલ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. તમને જણાવું દઈએ કે 2015માં સાક્ષી સામે ચોરી છુપે લગ્ન કરવાની અફવા ઊડી હતી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *