Breaking News

વ્યક્તિએ ઓનલાઇન ભોજન માટે કર્યો ઓર્ડર, ડિલિવરી બોયને રસ્તા વચ્ચે જ આવી રીતે કરી ભોજનની ચોરી, અડધું ખાઈ ને પછી કર્યું પેક, જુવો વીડિયો…

કોરોના વાયરસ ની મહામારી પછી ઓનલાઇન ફૂડ ડિલિવરી ની માંગમાં પુષ્કળ વધારો થયો છે. મોબાઈલ એપ ની મદદથી એક ક્લિક પર મનપસંદ ભોજનનો ઓર્ડર ઘર બેઠા કરી શકાય છે. જોકે આ બધાની વચ્ચે ઘર બેઠા ઓનલાઇન ભોજન તો મંગાવી શકાય છે પરંતુ તેની કેટલીક ખામીઓ પણ છે.

ગયા દિવસોમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ફૂડ ડિલિવરી બોય અમુક ભોજન કાઢી લે છે, જે ખોરાક કસ્ટમર દ્વારા મંગાવવામાં આવ્યો હોય છે. આજ ક્રમમાં એક વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ફૂડ ડિલિવરી બોય ભોજન ની ચોરી કરી રહ્યો છે.

આ ફૂડ ડિલિવરી બોય રસ્તાની બાજુ પર બેસીને કસ્ટમર દ્વારા મંગાવવામાં આવેલ ભોજનમાંથી કેટલોક ખોરાક કાઢી રહ્યો છે અને ફરીથી ભોજનને પેક કરી દે છે.

આ વીડિયો ક્લિપ માં જોઈ શકાય છે કે ફૂડ ડિલિવરી બોય રસ્તાની વચ્ચે બેઠો છે અને તેની બાજુમાં એક બાઈક ઊભેલી જોઈ શકાય છે. આ વ્યક્તિ એક એક કરીને બધા જ પેકિંગ ખોલે છે અને ખોરાક કાઢીને પોતાના ટિફિન બોક્સ માં પેક કરી રહ્યો છે.

ફૂડ ડિલિવરી બોય કસ્ટમર દ્વાર માંગવામાં આવેલ સનેક્સ, નુડલ્સ અને સૂપની ચોરી કરી રહ્યો છે. હવે જ્યારે તેણે એક પછી એક બધો જ ખોરાક પોતાના ટિફિન માં ભરી દીધો તો ફરી પેકિંગ ફૂડ સ્ટેપલરની પેક કરી દે છે. આ વીડિયોને ગાર્ડન સ્ટેટ મિક્સ દ્વારા યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. જેને 1 લાખ 85 હજાર લોકોએ જોઈ પણ લીધો છે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *