Breaking News

બોલીવુડ અભિનેત્રી રાધિકા મદાને કર્યો ખુલાસો, કહ્યું પહેલા જ શૂટમાં લેવી પડી હતી ગર્ભ નિરોધક ગોળીઓ…

બોલીવુડ ફિલ્મ જગતમાં એન્ટ્રી લઈને પોતાના માટે ખાસ જગ્યા બનાવી કોઈ નાના બાળકનું કામ નથી. ખાસ કરીને એવા કલાકારો કે જેમના કોઈ ગોડ ફાધર અથવા તો ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે સબંધ નથી. આજે અમે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની બોલીવુડ કારકિર્દી ઘણી રસપ્રદ રહી છે.

હા, અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે રશ્મિકા મદાન છે. રાધિકાને આપણે નાના પડદાની અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ. પોતાના શાનદાર અભિનયથી રાધિકાએ દરેક વ્યકિતના દિલમાં વિશેષ ઓળખ બનાવી છે.

જોકે પોતાની મહેનત અને પ્રતિભાથી બોલીવુડ માં રાજ કરનાર રશ્મિકા એ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેના લીધે તેણીની રાતોરાત ચર્ચાનો વિષય બની ગઈ છે.

હકીકતમાં હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના પછી તેના પિતાનું રીએકશન જોવા લાયક હતું. તમને જણાવી દઈએ કે રાધિકાએ તેના કરિયર ની શરૂઆત ટીવી શો મેરી આશિકી તુમ સે હી દ્વારા કરી હતી.

આ શોમાં તેણીની લીડ એક્ટ્રેસ તરીકે હતી અને તેણે પોતાના અભિનયથી વિશેષ ઓળખ બનાવી હતી. આ શોમાં તેની લવ સ્ટોરીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સાથે રાધિકાને ફિલ્મ પટાખા થી બોલીવુડમાં કામ કરવાની તક મળી હતી. જોકે રાધિકા ના કહ્યા અનુસાર તેની પહેલી ફિલ્મ મર્દ કો દર્દ નહી હોતા હતી. જોકે પટાખા નું શૂટિંગ પહેલા પૂર્ણ થઈ જતાં તે ફિલ્મ ડેબ્યૂ ફિલ્મ તરીકે ઉભરી આવી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે અભિનેત્રી રાધિકાએ તેના પહેલા શોટમાં જ ગર્ભનિરોધક ગોળીઓ ખાઈ લીધી હતી. રાધિકાએ કહ્યું કે તેને પહેલા શૂટ માટે કોન્ટ્રાસેપ્ટિવ પિલ ખરીદવા માટે જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના માતાપિતા સરપ્રાઇઝ આપવા માટે દિલ્હી આવી રહ્યા હતા. જ્યારે પિતાએ આ દવા જોઈ તો તેમને આશ્ચર્ય થયું હતું.

કોઈપણ પિતા માટે તેની દીકરી દ્વારા ગર્ભનિરોધક ગોળીઓ લેવી બહુ મોટી વાત હોય છે. આવામાં જ્યારે રાધિકા ના પિતા એ તેમની દીકરીના ઘરે આ ગોળીઓ જોઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

રાધિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે હું મારા પિતા પહેલા શૂટ વિશે લોકોને શું જવાબ આપશે, તેને લઈને ખૂબ હેરાન હતી. મને શરૂઆતમાં લાગતું હતું કે પિતા મારા પહેલા શૂટ ને જોઈને મારી પ્રશંસા કરશે પંરતુ આવું કંઈ થયું નહોતું.

તમને જણાવી દઈએ કે રાધિકાએ મર્દ કો દર્દ નહી હોતા ફિલ્મમાં ભાગ્યશ્રી ના પુત્ર અભિમન્યુ દાસાની સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ને સ્ક્રીન પર રિલીઝ પણ કરવામાં આવી હતી પંરતુ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નહોતી. આ સાથે ઈરફાન ખાનની અંતિમ ફિલ્મ ઈંગ્લીશ મીડિયમાં રાધિકાના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *