Breaking News

15 વર્ષના વિદ્યાર્થી સાથે દિલ લગાવી બેઠી 35 વર્ષીય મહિલા ટીચર, ખેતરમાં જઈને બનાવ્યો સંબંધ અને પછી…

દરેક વ્યક્તિ માટે તેના જીવનમાં શિક્ષકનું ઘણું મહત્વ હોય છે. તમે એમ કહી શકો છો કે શિક્ષક ભગવાન દ્વારા આપવામાં આવેલ એક સુંદર ગિફ્ટ છે.

એક શિક્ષક જ વિદ્યાર્થી ના જીવનમાં જ્ઞાન, સંસ્કાર, પ્રેમ સહિત ઘણી બધી વાતોનું સિંચન કરે છે. એક શિક્ષણમાં એવા બધા જ ગુણો મળી આવે છે, જે વિદ્યાર્થી ના જીવનને સફળ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.

શિક્ષક લોકોને સારી રીતે ખબર હોય છે કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે મન લગાવી શકાય. જેના માટે તેઓ બાળકોને રચનાત્મક રીતે અભ્યાસ કરાવવાની કોશિશ કરે છે. જેથી કરીને બાળકને અભ્યાસ યાદ રહી શકે..

આ સિવાય ઘણી વખત શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એવી વાતો સામે આવી જાય છે, જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં આજે આજે અમે તમને આવા જ એક મામલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક 35 વર્ષીય મહિલા ટીચર ને 15 વર્ષીય વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ જાય છે અને ટીચર વિદ્યાર્થી સાથે સંબંધ બનાવે છે.

અમે જે ટીચર અને શિક્ષક વચ્ચેના સંબંધ વિશે વાત કરી રહ્યા છીએ તે બ્રિટનની એક શાળામાંથી સામે આવ્યો છે. જેમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલી મહિલાને એજ શાળાના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ જાય છે.

મહિલા ટીચર ને વિદ્યાર્થી એટલો પસંદ આવી ગયો હતો કે તેણે વિદ્યાર્થી સાથે ઘણી વખત સબંધ પણ બનાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મહિલા ટીચર ની ઉંમર 33 વર્ષ છે અને જ્યારે મહિલા ટીચરે વિદ્યાર્થી સાથે સબંધ બનાવ્યો ત્યારે આ વિદ્યાર્થી ની ઉંમર 15ની વર્ષ હતી. જોકે અત્યારે આ વિદ્યાર્થી ની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે.

એક ખાનગી રિપોર્ટ અનુસાર મહિલા ટીચર નું નામ બારબાર છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી દિધો છે. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં તો મહિલા ટીચર પર લગાવવામાં આવેલ બધા જ આરોપ નકારી દીધા હતા.

આટલું જ નહીં મહિલા ટીચર ના પતિએ પણ વિદ્યાર્થી દ્વારા લગાવવામાં આવેલ બધા જ આરોપોને ખોટા ગણાવ્યા હતા. જોકે હવે મહિલા ટીચરે પોતાના પર લગાવવામાં આવેલ બધા જ આરોપો સ્વીકારી લીધા છે.

મહિલા ટીચરે કોર્ટ સમક્ષ શારિરીક સબંધ બનાવતી પોઝિશન વિશે પણ ખુલાસો કર્યો હતો. આ સાથે છાત્રએ મહિલા ટીચર પર આરોપ લગાવ્યો હતો કે તેને તકનો લાભ ઉઠાવીને ત્રણ વખત શારીરિક સબંધ બનાવ્યો હતો.

વિદ્યાર્થીએ એ પણ ખુલાસો કર્યો કે મહિલા ટીચરે બે વખત તેના જન્મ દિવસ પર શારીરિક સબંધ બનાવ્યો હતો જ્યારે એક વખત ખેતરમાં લઈ જઈને સેકસ કર્યું હતું. આ સમગ્ર મામલે કોર્ટે મહિલા ટીચર ને દોષી ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *