Breaking News

સવારની ચામાં મિક્સ કરી દો આ બે ચીજ વસ્તુઓ, રોગ પ્રતિકારક શક્તિ થી લઈને પુરુષત્વ શક્તિમાં થશે વધારો….

દોસ્તો કોરોના કાળમાં દરેક વ્યક્તિ તેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો તમે આસાનીથી કોરોના ને ટક્કર આપી શકશો.

જોકે હાલમાં કોરોના ની સ્થિતિ નબળી પડી ગઈ છે અને તેના કેસ પણ ઓછાં થઇ ગયા છે પંરતુ નિષ્ણાત લોકો દ્વારા કોરોના ની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં આપણે અગાઉથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી દેવી જોઈએ. જેથી કોરોના વાયરસથી બચી શકાય. હકીકતમાં જો રોગ પ્રતિકારક શકિત વધુ હશે તો તેનાથી તમે આસાનીથી રોગો સામે લડી શકશો.

આ સાથે ઇમ્યુનીટી મજબૂત હશે તો કોરોના વાયરસ ને પણ ટક્કર આપી શકાશે. આ સાથે જો તમને કોરોના વાયરસ તેનો શિકાર બનાવી દે છે પણ તમારી ઇમ્યુનીટી શકતી વધારે છે તો તમે આસાનીથી થોડાક દિવસમાં કોરોના સામેની જંગ જીતી શકશો.

હાલમાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી નું વધારે પડતું સેવન કરી રહ્યા છે. આ સિવાય ઘણા લોકો હળદર યુક્ત દૂધ અને તુલસીનો ઉકાળો નું સેવન કરીને ઇમ્યુનીટી વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

જોકે તમે આ સિવાય પણ ચામાં બે વસ્તુઓ ઉમેરીને સેવન કરી શકો છો. જેનાથી તમારી રોગો સામે લડવાની શક્તિ વધી જશે. આ સિવાય જો તમે થોડુંક કામ કરીને થાકી જાવ છો તો તે પણ થાક દૂર થશે અને તમારા શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધી જશે.

જો તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માંગો છો તો તમારે દૈનિક આહારમાં વિશેષ શામેલ કરવી જોઈએ. હા, આ માટે તમે ચામાં લવિંગ અને મૂળેઠી શામેલ કરી શકો છો. જો તમે આ ચાનું દરરોજ સેવન કરો છો તો તમને કોઈપણ જાતના ઇમ્યુનીટી બૂસ્ટર ની જરૂરિયાત રહેશે નહી.

લવિંગ ખાવાથી થતા ફાયદાઓ :- સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ પ્રચીન સમયથી દરેક ઘરમાં કરવામાં આવે છે. તે એક ઉત્તમ મસાલાની સાથે સાથે ઔષધિ તરીકે પણ સાબિત થાય છે.

આજ કારણ છે કે તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. જો તમે દરરોજ લવિંગ નો ઉપયોગ ભોજનમાં કરો છો તો ઘણા પ્રકારની બીમારીઓથી સુરક્ષિત રહી શકો છો. જો તમે આખો દિવસ વાયરલ બીમારીઓ જેમ કે તાવ, શરદી અને ઉધરસ નો સામનો કરો છો તો પણ તમારે લવિંગનો ઉપયોગ કરવો જ જોઈએ.

મૂળેઠી પણ એક આયુર્વેદિક દવા જ છે, જે આપણી ઘણી બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. તે શરીરમાં પાવર બૂસ્ટર તરીકે કામ કરે છે અને તમને ઊર્જા આપવાનું કામ કર કરે છે.

હકીકતમાં મૂળેઠીમાં વિશેષ પ્રકારના એંઝાઈમ મળી આવે છે જે રોગો સામે લડવા માટે શરીરને પ્રેરણા આપે છે. આ સાથે મૂળેઠીમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વો મળી આવે છે, જે તમને વાયરલ બીમારીઓ, શ્વાસ લેવામાં તકલીફ, હાડકામાં દુઃખાવો વગેરેથી પણ રાહત આપે છે.

About gujju

Check Also

ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, ડીસામાં ઘૂંટણસમા પાણી ભરાયા…

બનાસકાંઠામાં ભારે વરસાદ,દાંતીવાડામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગત સાંજથી સમગ્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *