Breaking News

શ્રાવણ મહિનામાં યુવતીઓએ ક્યારેય ના કરવા જોઈએ આ કામ, નહીંતર શિવજી ગુસ્સે થઈને ઘર પરિવાર કરી નાખશે બરબાદ..

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે સમગ્ર દેશભરમાં શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો ભગવાન શિવ સાથે સબંધિત છે.

આજ કારણ છે કે શ્રાવણ મહિનો આવતાની સાથે જ શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન થઈ જાય છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે ભોલેનાથ તેમના તેમના નામની જેમ ભોળા છે અને બહુ જલદી ભક્તો પર કૃપા વરસાવે છે.

આ મહિનામાં મહિલાઓ પણ શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ કામ કરતી હોય છે. જેના લીધે શિવજી તેમની કૃપા મહિલા ભક્તો ઉપર પણ જાળવી રાખે છે. જોકે કેટલાક કામ એવા પણ છે જે શ્રાવણ મહિનામાં મહિલાઓને કરવા પર પ્રતિબંધ છે અને જો કોઈ મહિલા આ કામ કરે છે તો તેને શિવજીના ક્રોધનો સામનો કરવો પડે છે. આ સાથે તેમના પરિવારમાં પણ મુશ્કેલીઓ આવવા લાગે છે.

તો ચાલો આપણે જાણીએ કે એવા કયા કામ છે જેને મહિલાઓને કરવા જોઈએ નહી.

1. તમે બધા સારી રીતે જાણતા હશો કે કોઈ શુભ પ્રસંગ આવતાની સાથે જ મહિલાઓ હાથમાં મહેંદી લગાવતી હોય છે. આજ ક્રમમાં શ્રાવણ મહિનામાં પણ મહેંદી લગાવવાનું આગવું મહત્વ છે.

જો તમે પણ શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવાનું વિચારી રહ્યા છો તો તમારે હાથમાં શિવજીની નિશાની અવશ્ય બનાવવી જોઈએ. તેનાથી તમારે શિવજીના ક્રોધનો સામનો કરવો પડશે નહીં. આ સાથે મહિલાના પતિનું આયુષ્ય પણ વધશે.

2. કોઈપણ મહિલા માટે ચાંદલો તેના સુહાગની નિશાની હોય છે અને મોટાભાગની મહિલાઓ દરરોજ ચાંદલો કરતી હોય છે. આ સાથે આજના આધુનિક સમયમાં સાડી થી મેચિંગ થાય તેવા ચાંદલા કરવાની ફેશન આવી ગઈ છે. જોકે યાદ રાખો કે શ્રાવણ મહિનામાં ભૂલથી પણ કાળો ચાંદલો કરવો જોઈએ નહી.

3. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન મહિલાઓ વિવિધ રંગોની સાડીઓ પહેરી શકે છે પંરતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે શ્રાવણ મહિનામાં કાળી સાડી પહેરવા પર પ્રતિબંધ છે.

જો કોઈ મહિલા ભૂલથી પણ આ મહિનામાં કાળી સાડી પહેરે છે યો તેને શિવજીના ગુસ્સાનો સામનો કરવો પડે છે. આ સાથે અશુભ ફળ મળે છે. આવી સ્થિતિમાં જો શક્ય હોય તો આ મહિનામાં લાલ સાડી પહેરવી જોઈએ.

4. તમને જણાવી દઈએ કે ચાંદલાની સાથે સિંદૂર પણ સુહાગની નિશાની માનવામાં આવે છે. સિંદૂર કોઈપણ મહિલાના દેખવામાં તો વધારો કરે જ છે સાથે સાથે ઘણી રીતે શુભ પણ સાબિત થઈ શકે છે. જો કોઈ મહિલા શ્રાવણ મહિના લાલ સિંદૂર નો ઉપયોગ કરે છે તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે પતિના આયુષ્યમાં પણ વધારો કરી શકાય છે.

જો કોઈ મહિલા શ્રાવણ મહિનામાં આ બધી વાતોનું ધ્યાન રાખે છે તો તેને ક્યારેય નુકસાનનો સામનો કરવો પડશે ન

About gujju

Check Also

સંકટ મોચન હનુમાનજી આ ચાર રાશિના જાતકોને આપશે સમસ્યામાંથી રાહત.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિઓ સતત બદલાતી રહે છે, જેના કારણે દરેક માનવીના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *