Breaking News

આલિયા ભટ્ટે બતાવ્યું તેની સુંદરતા પાછળનું રહસ્ય, આ ટિપ્સ અપનાવીને તમે પણ સ્કિનને ચમકાવી શકશો…

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની સુંદરતાને લીધે ફેન્સ ના દિલમાં ખાસ સ્થાન બનાવી ચૂકી છે. તેના ચાહકો તેની ચમકદાર ત્વચાને લઈને હંમેશા પાગલ રહે છે.

એ વાત જાણીતી છે કે આલિયા ભટ્ટની સુંદરતા પાછળ ફક્ત છોકરાઓ જ નહી પણ છોકરીઓ પણ દીવાની છે. જનસત્તા ના એક રિપોર્ટ અનુસાર હાલમાં આલિયા ભટ્ટે એક યુટ્યુબ ચેનલ પર પોતાના સ્કિન કેર રૂટિન વિશે ખુલીને વાત કરી હતી.

આ વીડિયોમાં આલિયાએ તેની ચમકદાર ત્વચાનું રહસ્ય લોકો સાથે શેર કર્યું હતું. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આલિયાની ચમકદાર ત્વચા પાછળનું રહસ્ય શેર કરવા જઈ રહ્યા છીએ.

જો તમે આ સ્કિન કેર રૂટિન ને દરરોજ અપનાવો છો તો તમને અભિનેત્રીની જેમ જ ચમકદાર ત્વચા મળી જશે. તો ચાલો આપણે તેના વિશે વિગતવાર જાણીએ.

આલિયા ના કહ્યા અનુસાર તે જ્યારે પર વેનિટી વાનમાં હોય છે ત્યારે તે પોતાની ટ્રાવેલિંગ સ્કિન કેર કીટ સાથે રાખે છે. સૌથી પેહલા તે ચહેરા પરથી ટેનિંગ દૂર કરવા માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તે મસાજ કરવાનું પણ ચૂકતી નથી.

અભિનેત્રી આલિયા ભટ્ટ ચેહરા પરના ડાર્ક સર્કલ અને ડાર્ક સ્કિન દૂર કરવા માટે આઇ ક્રીમનો ઉપયોગ કરે છે. જેના પછી તે વોટરમેલન નાયસાઇનાઇડ નો ઉપયોગ કરે છે. જે વિટામિન 3નો એક પ્રકાર છે, જે સ્કિનને મુલાયમ અને ચમકદાર બનાવી રાખે છે. તેનાથી ડી હાઇડ્રેશન ની સમસ્યા પણ દૂર થાય છે.

આલિયા ભટ્ટ આગળ કહે છે કે તેના ઉપયોગ થી ફાઈન લાઈન્સથી રાહત મળી શકે છે અને ચહેરો પ્રદૂષણ થી સુરક્ષિત રહે છે અને શરીરમાં પાણીની અછત ઊભી થતી નથી. આવી સ્થિતિમાં તમે પણ આ વસ્તુનો ઉપયોગ ચહેરાની સાથે સાથે હાથ, પગ, કોણી અને ઘૂંટણ પર એપ્લાય કરી શકો છો.

આ વીડિયોમાં આલિયા આગળ કહે છે કે તે આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે કેફીન સોલ્યુશન ના ડ્રોપ લગાવે છે. તેનાથી આંખો નીચે સોજો અને વોટર રિટેશન ની કમી દૂર થાય છે.

આ પછી અભિનેત્રી તરબૂચ જ્યુસ થી બનેલા પેકનો ઉપયોગ કરે છે. જેના પછી તે સન સ્કિનનો પણ ઉપયોગ કરે છે. તે સન સ્કિન ના મહત્વ વિશે જણાવતાં કહે છે કે જો તમે આખો દિવસ સૂર્યના કિરણોના સંપર્કમાં ના આવતા હોય તો પણ તમે સ્કિન પર સન ક્રીમ નો ઉપયોગ કરી શકો છો. તેનાથી સન બર્ન થી તો રાહત મળે છે સાથે સર્ગે ઉંમર પણ દેખાતી નથી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *