Breaking News

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ….

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની સંભાવના વધી ગઈ છે

રાજ્યના હવામાન વિભાગે આગાહી જારી કરીને જણાવ્યું છે કે ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા સંકેત મળી રહ્યા છે કે, આજથી બંગાળની ખાડીમાં ચોમાસું નીચા દબાણમાં પરત આવશે.

ગુજરાતમાં વરસાદ વધી શકે છે

નીચા દબાણને કારણે ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 26 જુલાઇ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ સારો વરસાદ પડે તેવી સંભાવના છે.

બંગાળની ખાડીમાં નીચા દબાણની અસર

હવામાનની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગાહી મુજબ રવિવારે અમદાવાદ, વલસાડ, ડાંગ, સુરત સહિત નવસારી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર,

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા

સોમવારે નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગadh અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જોકે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published.