Breaking News

આંબે મહાન ખેલાડીઓ પર ICC એ લગાવ્યો બેન,જાણો ક્યાં ખેલાડીઓ પર લગાવવામાં આવ્યો બેન…

બે ખેલાડીઓ પર પ્રતિબંધ
આઇસીસીએ યુએઈના ખેલાડીઓ અમીર હયાત અને અશફાક અહેમદને ફિક્સિંગ માટે દોષિત ઠેરવ્યા હતા અને આઠ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર, 2020 થી લાગુ થશે. જે આગામી 8 વર્ષ માટે લાગુ રહેશે

Amir Hayat (@iamamiruae) | Twitter

શું ઘટના હતી
બંને ખેલાડીઓને સંયુક્ત આરબ અમીરાતમાં આઇસીસી મેન્સ વર્લ્ડ કપ દરમિયાન ગેરવર્તન માટે પ્રોવિઝનલ રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આઠ વર્ષથી પ્રતિબંધ મૂકાયો હતો.

Ashfaq Ahmed profile and biography, stats, records, averages, photos and  videos

ફિક્સિંગમાં નામ
આઇસીસીના ઇન્ટિગ્રેટી યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે, અમીર અને અશફાક બંને મેચ ફિક્સરોને મદદ કરી, જેનાથી તેઓને ખાતરી થઈ. બંને ખેલાડીઓ પર 2.1.3, 2.4.2, 2.4.3, 2.4.4 અને 2.4.5 કલમ લગાવી દેવામાં આવી છે અને તેઓ આગામી 8 વર્ષ સુધી ક્રિકેટ રમી શકશે નહીં.

About gujju

Check Also

સિક્યોરિટી તોડી રોહિત શર્માને દંડવત, ફેન્સની દીવાનગી જોઇ થયો દંગ

શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20 મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયા ફિલ્ડીંગ કરી રહી હતી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *