Breaking News

રિષભપંત ની બહેન સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓ ને પણ આપે છે ટક્કર,સુંદરતા જોઈને ને રહી જશો દંગ…

ટીમ ઇન્ડિયા અત્યારે WTC ફાઇનલ માટે ઇંગ્લેન્ડમાં છે. રિષભ પંત સાથે તેની બહેન પણ છે અને તેને જોઇને તમે બોલિવૂડ એક્ટ્રેસને પણ ભૂલી જશો.

ઇંગ્લેન્ડમાં છે પંતની બહેન
રિષભ પંતની જેમ તેની બહેન સાક્ષીપણ તેની સાથે ઇંગ્લેન્ડમાં છે અને તે સોશ્યલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ તસવીરો શૅર કરી છે અને તે જોઇને તમે બોલીવૂડ એક્ટ્રેસને પણ ભૂલી જશો.

Rishabh Pant with his sister Sakshi :) For more cricket fun click:  http://ift.tt/2gY9BIZ - http://ift.tt/1ZZ3e4d | Latest cricket news,  Cricket, Cricket news

90 હજારથી વધારે ફોલોઅર્સ ધરાવે છે
ઇન્સ્ટાગ્રામ પર રિષભની બહેનના 90 હજારથી વધારે ફોલોઅર્સ છે. તે પોતાની ક્યુટ અને આકર્શક તસવીરોના લીધે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યિલ મીડિયા platform પર છવાયેલી રહે છે. સાક્ષી ખુબ સુંદર તસવીરો શૅર કરતી રહે છે અને વીડિયો પણ શૅર કરે છે.

Risabh Pant Wiki Bio Family Marriage Wife Girlfriend: See Glamorous Photos  of Indian Cricketers Sister - फिटनेस फ्रीक के साथ घुमक्कड़ भी हैं इस  क्रिकेटर की बहन, किसी सेलेब से कम नहीं

પંતની જેમ જ ક્યુટ છે સાક્ષી
સાક્ષી પોતાના મોટા ભાઇ રિષભની જેમ જ ક્યુટ લાગે છે અને બંનેની સ્માઇલ એકબીજાથી ઘણી મળે છે. સાક્ષી પોતાના ભાઇને હંમેશા સપોર્ટ કરતી જોવા મળે છે.

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *