Breaking News

ઘોર કળિયુગમાઁ હનુમાનજી એ મુસ્લિમના ઘરે જય બાલસ્વરૂપમાં ભૂત થી બચાવ્યો,જાણો આ ચમત્કાર વિષે…

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર…ભૂત પ્રેત નિકટ નહિ આવે અંજનિ પૂત્ર નામ સુનાવે. હનુમાનદાદાના નામથી ભૂત પ્રેત પણ દૂર ભાગતા હોય છે. હનુમાનજીની ભક્તિથી જીવનના તમામ દુખ દૂર થાય છે.હનુમાનજી કળિયુગમાં પણ એક ચમત્કારિક દેવતા છે, હનુમાનજી પૃથ્વી ઉપર હાજરાહજુર દેવ તરીકે માનવામાં આવે છે.

માં સીતાએ આપેલા વરદાનથી હનુમાનજી દાદાને કળિયુગમાં પણ અમર માનવામાં આવે છે, અને તેના પરચા પણ મળતા રહેતા હોય છે, ત્યારે આજે હનુમાનજી મહારાજના 5 એવા ઉપાયો બતાવીશું જે કરીને તમે જીવનમાં સુખ,શાંતિ,વૈભવ, લક્ષ્મી, દીર્ઘાયુ પામશો.

પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે હનુમાન દાદાને અજર-અમર તરીકે માનવામાં આવે છે. હનુમાન દાદા કળિયુગમાં બધાથી શક્તિમાન સ્વરૂપ માનવામાં આવે. ભૂત પ્રેત અને ચુડેલ હનુમાનદાદાનું નામ સાંભળતા જ દૂર ભાગવા લાગે છે.

હનુમાન દાદાએ બતાવેલ પોતાની શક્તિનો પરિચય ઘણા લોકો જોયો પણ છે અને સાંભળ્યો તો દરેક લોકોએ હશે. આજે અમે એવાજ એક હનુમાનદાદાની શક્તિના પરિચયની વાત કરવાના છીએ.જો વ્યક્તિ ના જીવન માં ખુશીઓ છે તો વ્યક્તિ ના જીવન માં દુઃખ પણ આવે છે, સમય ન અનુસાર વ્યક્તિ ને બધી પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે.

આ વાત છે ઓમપ્રકાશ નામના વ્યક્તિની, આ વાત વર્ષ 2019 ની છે, તે સમયે ઓમપ્રકાશ સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. ઓમપ્રકાશ હનુમાનજીનો સાચો ઉપાસક હતો. તે જે રૂમ માઁ હતો તેની અંદર, તેના એક સાથીએ થોડા સમય પહેલા આત્મહત્યા કરી હતી.

એક રાત્રે જ્યારે ઓમપ્રકાશ સૂઈ ગયો, ત્યારે તેણે તે જ વ્યક્તિ ની આત્મા જોઈ. તે આત્મા ઓમપ્રકાશને પોતાની પાસે બોલાવી રહી હતી. આજે આપણે વાત કરીશુ કે કળિયુગ માં આ મુસ્લિમ વ્યક્તિ ના ઘરે જન્મ્યા છે હનુમાનજી અને દૂર દૂર થી લોકો આવે છે દર્શન કરવા તો આવો જાણીએ.

સવારે ઉઠતાવેંત સાથે જ ઓમપ્રકાશને સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે, તેણે સાઉદી અરેબિયામાં માંસ ખાવાનું શરૂ કર્યું હતું. તેથી, તેણે બાલાજી હનુમાન ની ભક્તિ તરફ ધ્યાન આપ્યું નોતું .

એક દિવસ જ્યારે તે પોતાના રૂમમાઁ બેઠો હતો ત્યારે તેણે જોયું કે મૃત વ્યક્તિની આત્મા રૂમની અંદર આવી ગઈ હતી અને તે ગાયબ થઈ ગઈ . દુષ્ટ લોકોને મારવા માટે,સમય સમય પર,ભગવાન અવતાર લે છે.

અને કલિયુગ જેનો નાટો પાપ અને અધર્મ ની સાથે છે,ત્યાં ભગવાન અવતાર લે છે પુરાણો માં લખ્યું છે કે કળિયુગમાં વિષ્ણુ કલ્કી અવતાર લઈને પૃથ્વી પર અવતરણ .પરંતુ લાગે છે કે વિષ્ણુનો કલ્કી અવતાર લેતા પહેલા,રામભક્ત હનુમાન દુષ્ટ અને પાપીઓને મારવા સીધા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યા છે અને તે પણ પંજાબમાં.

About gujju

Check Also

ઘોડા પર સવાર થઇ વાજતે-ગાજતે NRI વરરાજાના ઘરે પહોંચી દુલ્હન

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક અનોખું જીવન થયું. NRI વરરાજાને લગ્નમાં આમંત્રણ આપવા માટે કન્યા ઘોડા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *