Breaking News

જે દીકરાની જાનજવાની હતી,તે દીકરાની અર્થી ઉઠી,એકહારે ૩ દીકરાની મૌત થતા માતાના ડૂબી શોક માં….

અજાણ સમય માં એક પછી એક અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે માતાએ પોતાના દિકરાને પરણાવાના સપના જોયા હતા. તે દિકરાની ઘરમાંથી અર્થી ઉઠી અને ગામ આખુ હતાશ થઈ ગયું હતું. આ દ્રશ્યો જોઈને સૌની આંખમાંથી આંસુ નીકળી ગઈ ગયા હતા. આ અકસ્માતમાં એક જ માઁ 3 પુત્રોના મોત નિપજ્યા હતા.

મળતાં સમાચાર અનુસાર કાનપુરના સચેંડી હાઈવે પર ગઈ મોડી રાટ્રે બસ અને ટેમ્પો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 18 લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 3 સગા ભાઈના મૃત્યુ થયા હતા. ત્રણેય ભાઈના મોતને લઈને પરિવારમાં દુઃખનો માતમ છવાઈ ગયો હતો. જ્યારે આ આખી ઘટનાની જાણ માતાને થઈ તો માતાને આઘાત લાગતા બેભાન થઈને ઢળી પળ્યા હતા.

પિતા ધણીરામના જણાવ્યા અનુસાર સચેંડી હાઈવે પર કિસાન નગર નજીક મોડી રાત્રે બસ અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 18 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ પુત્રો રામ મિલન, શિવભજન અને લવલેશનું મોત નીપહ્યુ હતું.

તમને જણાવી દઈએ કે ત્રણેય દીકરાઓ હજુ થોડા દિવસ પહેલા જ તેની માતાના પેટમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. ત્યાં ત્રણેય પુત્રોના મોત નિપજ્યા છે. ઘટનાની કડવી સચ્ચાઈ એ છે કે બિધનુંના બિનગવામાં મિલનના લગ્ન નક્કી થયા હતા. જુલાઈમાં લગ્ન યોજાવાના હતા.

બિધનુંના બિનગવામાં પણ રામ મિલનના લગ્ન નક્કી થયા હતા. જુલાઇમાં લગ્ન થવાના હતા. પણ લગ્ન થાય તે પહેલા જ દુલ્હા મિલનનું મોત થતાં મૃતક રામ મિલનની ભાવિ પત્ની પણ તેના પરિવાર સાથે ત્યાં દોડી આવ્યા હતા . ત્યારે આ સ્થિતિમાં કન્યાના પિતાએ કહ્યું કે મે તો મારી દિકરીને દુલ્હનના રૂપમાં વિદાય કરવાનું સપનું જોયેલું હતું પણ આજે મારે મારી દીકરીને સફેદ કપડામાં અને ખુલ્લા પગે લાવવી પડી છે.

About gujju

Check Also

કલેક્ટર કરતાં પણ ગુજરાતના ગામડાની આ મહિલા વધુ કમાય છે…

કહેવાય છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું. જો તમારી પાસે પ્રતિભા છે અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *