Breaking News

વરસાદ નું થયું આગમન,રાજ્યના આ વિસ્તારો માં યલો અલર્ટ આપવામાં આવ્યું,પડી શકે છે ૧૫ થી ૨૦ ઇંચ જેટલો વરસાદ,જલ્દી જાણો ક્યાં છે આ વિસ્તારો.

દોસ્તો અત્યારે ગુજરાતના ખેડૂતો આતુરતાથી વરસાદ ની રાહ જોવે છે.પહેલા મૌશમ વિભાગ ના કહેવા અનુસાર આ વર્ષે ચોમાશુ વહેલું થશે તેવી આગાહી કરવાં માં આવી હતી.પણ અત્યારે ફરી હવામાન ખાતા દ્વારા અને ઇતિહાસ કરો દ્વારા આગાહી કરવામાં આવી છે.

ખુબ લાંબા વિરામ બાદ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. મૌશમ વિભાગ દ્વારા ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગાહી પ્રમાણે રાજ્યમાં ૧૦ થી ૨૦ ઈંચ જેટલો વરસાદ ત્રાટકી શકે છે.

મૌશમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે વાત કરવામાં આવે તો હવમાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવેલી છે કે દેશમાં આગળ વર્ષો કરતાં વધુ ઝડપે આગળ વધી રહેલું ચોમાસું ગુજરાતમાં આવતા વેત જ ધીમું પડી ગયું છે.

It's cloudy, and rainy day in the month of April in Gujarat!! | DeshGujarat

પૃથ્વી ના ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ અને રેખાંશ પર આવેલા ભાગ પરની વેસ્ટરિઝ પવન ના કારણે ભારતમાં ચોમાસુ ધીમુ પડ્યું છે. તા. 3 જુને આ ચોમાસુ કેરલમા આવ્યા પછી તા. 9 જૂને ગુજરાત ના વલસાડ પાસે આવી પહોંચેલ ચોમાસું બે દિવસ કાઠા વિસ્તાર ઉપર રહ્યું હતું.

તારીખ 12 થી 16 જુન ચાર દિવસ સુરત અને દીવ ના દરિયા કથાના વિસ્તારમાં ચોમાસુ અટકી ગયું છે. તેવી હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે. આજે પણ તે ગુજરાતના સુરત ઉપરાંત ભોપાલ, અંબાલા, બરેલી, અમૃતસર સુધી આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

મૌશમ વિભાગ ની આગાહી અનુસાર તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ, બંગાળ, ઝારખંડ, બિહાર, ગુજરાત અને મધ્ય પ્રદેશના ભાગોમાં આગામી બે-ત્રણ દિવસમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા અમુક રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *