Breaking News

વાહનચાલકો માટે આવ્યા આ મહત્વના સમાચાર,કેન્દ્ર સરકારે આ જરૂરી ડોક્યુમેન્ટ્સ ની રીન્યુ તારીખો લંબાવી….

કોરોના ની વિકટ પરિસ્થિતિ દરમિયાન જો તમે વાહનોના ડોક્યુમેન્ટ્સ રીન્યુ કરવાનું ભૂલી ગયા છો તો સરકારે આવા વાહનચાલકોને રાહત આપી છે ગુરુવારે પરમીટ,ડ્રાઇવવિંગ લાઇસન્સ,ફિટનેસ સર્ટિફિકેટ,રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા દરસ્તવેજો નો સમયગાળો તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી વધાર્યો છે.કેન્દ્ર ના માર્ગ અને પરિવહન વિભાગે કહ્યું છે કે આ બધા પ્રકારની પરમીટો અને જરૂરી દસ્તાવેજો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ચૂંધી માન્ય રહેશે.

આ નિર્ણય ફેબ્રુઆરી ૧ ૨૦૨૦ થી અવધિ પુરી થયેલા અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી અવધિ પુરી થયેલ બધા ડોક્યુમેન્ટ માટે છે.આ ડારસ્તાવેજો માં PUC નો સમાવેશ કરવામાં આવ્યો નથી.અને આવતા સમય માં આખા દેશમાં PUC એકસમાન ફોરમેટ થઇ જશે અને તેજ માન્ય ગણાશે.

Driving a Foreign Vehicle • Foreigns Drivers License • Foreign Plates

સાઇબર ક્રાઇમમાં લાભ માટે હેલ્પલાઇન ચાલુ થઇ

કેન્દ્ર ના ગૃહવિભાગ એ ભારત ના નાગરિકી ને સાયબર ક્રાઇમ થી સુરક્ષાકરવા વધુ એક સુવિધા કરી છે.અમિત શાહે ગુરુવારે હેલ્પલાઇન ૧૫૫૨૬૦ આ એક નઉમ્બર જાહેર કર્યો છે.આ નઉમ્બર ઉપર ભારત ના કોઈપણ નાગરિક સાઇબર ક્રાઇમ ને લીધે થયેલ પૈસા ના જોખમને રોકવા ફોન કરી શકે છે.

આ દસ્તાવેજો માં છૂટ અપાઈ

  • ડ્રાઇવિંગ લાઇસન્સ,રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ,તમામ પ્રકારની પરમિટ,ફિટનેસ સર્ટિફિકેટ,અન્ય સંબંધિત દસ્તાવેજો.

દસ્તાવેજો વગર આટલો દંડ થઇ શકે

રૂપિયા ૫૦૦૦ – ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો…….રૂપિયા ૫૦૦૦ – આરસી બુક ન હોય તો………..રૂપિયા ૧૦,૦૦૦ – પરમિટ ન હોય તો……..રૂ. બે થી ૫૦૦૦ – ફિટનેસ સર્ટિ. ન હોય તો

About gujju

Check Also

વૈજ્ઞાનિકોની ચેતવણી:દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માટે જીવલેણ બનશે કોરોનાનો સુપર મ્યુટન્ટ વેરિયંટ….

કોરોના વાયરસનો ચેપ વિશ્વમાં ચિંતાનો વિષય બની ગયો છે. નવું સંસ્કરણ ઘણા દેશોમાં તરંગો બનાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *