Breaking News

અજબ ગજબ શું તમે ક્યારેય ટોયલેટ રેસ્ટોરેન્ટ જોયું છે,આ જગ્યાએ આવેલ છે ટોયલેટ રેસ્ટોરેન્ટ,જાણો તેના વિષે.

સમાન્ય રીતે ભારત દેશમાં વિચિત્ર હોટલ બનાવવામાં આવે છે. જેના વિશે જાણીને લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ જાય છે. આવું જ એક ટોયલેટ કાફે ગુજરાતમાં પણ પહેલી વખત બનાવવામાં આવ્યું. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

Ahmedabad Gets India's First Ever Toilet Cafe | So Delhi

ગયા વર્ષે વર્ષ ના છેલ્લા મહિનાઓમાં તારીખ 19 નવેમ્બરના દિવસે ટોયલેટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મોદી સરકારે સ્વચ્છતા ને લગતી જાહેરાત કરવા માટે એક પ્રોજેક્ટ સારું કર્યો હતો. જોકે આવું જ એક ટોયલેટ રેસ્ટોરન્ટ અમદાવાદમાં શરુ કરવામાં આવ્યું છે. આ કાફેનું નામ જ ટોયલેટ રેસ્ટોરન્ટ નથી પંરતુ આ રેસ્ટોરન્ટ ની થીમ પણ ટોયલેટ પર રાખવામાં આવી છે.

It's Time To Try Food The Reverse Way With Nature's Toilet Cafe In Ahmedabad

આ રેસ્ટોરન્ટ ની થીમ ટોયલેટ પર આધારિત છે એટલે કે તમારે ત્યાં બેસવા માટે કોઈ ચેર નહીં હોય પણ ટોયલેટ કબનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ટોયલેટ રેસ્ટોરન્ટ અમદાવાદના ઈશ્વરભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ જગ્યા અમદાવાદના ગાંધી આશ્રમના બાજુમાં આવેલ સફાઈ વિશ્વ વિધાલયમાં નિર્માણ કરવામાં આવ્યું છે.

મળેલ જાણકારી અનુસાર ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદી બેન પટેલના જમાઈ જયેશ પટેલ દ્વારા ડિરેક્ટર નું પદ સંભાળ્યું છે. આ જગ્યા પાર પહેલા ટોયલેટ થીમ પર આધારિત બગીચાની થીમ બનાવવામાં આવી હતી. જેના પરથી તેમનો હેતુ કામદારો, મજૂરો તરફ લોકોની નજર બદલવાનો હતો..

10 Weird Restaurants In The World - Boldsky.com

તેના પછી આ બગીચાને જયેશ પટેલ દ્વારા બદલીને ટોયલેટ રેસ્ટોરન્ટ માં બદલવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ થશે કે આ કાફેની મુલાકાત નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન જેવી મોટી હસ્તીઓ લઈ ચૂકી છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *