Breaking News

TMC નીઆ મહિલા સંસદે કરાવ્યું આવા કપડાં પહેરીને બો@ડફોટોશુટ,લોકોએ જોઈને કહ્યું આ શું….

ટીએમસી માંથી બનેલ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં વારંવાર સોશ્યલ મીડિયા પર જોવા મળે છે. એ ઘણીવાર પોતાની સુંદરતાથી લોકોની આખો આંજી દે છે અને લોકોને પોતાના દીવાના બનાવી દે છે.

હવે એ ફરી એકવાર પોતાના ફોટાથી ઈન્ટરનેટ પર તહલકા મચાવતી જોવા મળે છે. એમણે થોડા સમય પહેલા જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર પોતાના થોડાક બોલ્ડ ફોટા શેર કર્યા છે, જે ખૂબજ વાયરલ થઈ રહ્યા છે.

નુસરતે એક વાર ફરી પોતાના હોટ અવતારથી સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. નુસરતે એનિમલ પ્રિન્ટ વાળી સ્પોર્ટ્સ બ્રા પહેરીને સીઝ્લીંગ પોઝ આપતા ફોટા સોશ્યિલ મીડિયા પર શેર કર્યા છે.

નુસરત જહાં આ ફોટામાં ઘણા બોલ્ડ પઝ આપતી જોવા મળી રહી છે. નુસરત જહાં સોશ્યલ મીડિયા પર એકટીવ રહે છે અને સમયે સમયે પોતાના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે અને ફોટા સમયે સમયે વાયરલ થતા રહે છે.

તે ફોટામાં એ કમાલના હાવભાવ દેખાડટ્ટી જોવા મળી રહી છે આ ફોટા શેર કરતા તેને લખ્યું કે ખુદને નિયંત્રણમાં રાખવા એ જ સાચી શક્તિ છે. એમણે પોતાના મોડેલીંગ કરિયરની શરુઆત ૨૦૧૦ માં મિસ કોલકાતા ફેયરવે બ્યૂટી કોન્ટેસ્ટમાં જીત્યા પછી કરી હતી.

તેને એટલે કે નુસરત જહાં એ ૨૦૧૭ માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ટેલી સાઈન એવોર્ડ જીત્યો. નુસરતએ હાલમાં જ શેર કરેલ ફોટાઓ એ સોશ્યિલ મીડિયા માં ઘણી સનસની મચાવી રહ્યા છે. ચાહકો એના ફોટા પર લાઈક અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

TMC Member Nusrat Jahan Hot Photoshoot Going Viral

About gujju

Check Also

મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે આ અભિનેત્રી, જાણો શું કરે છે અને શું હાલતમાં છે આ એક્ટ્રેસ…

ફિલ્મ ‘વોન્ટેડ’ માં સલમાન ખાનની હિરોઇન તરીકે જોવા મળેલી અભિનેત્રી આયેશા ટાકિયા 36 વર્ષની થઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *