Breaking News

ભયંકર દર્દનાક કિસ્સો:મકાન ની બહાર લોહી નીકળતું હતું,અંદર જય ને જોયું તો લોકો હચમચી ગયા,જાણો આખો કિસ્સો….

ઝારખંડના ધનબાદ જિલ્લા માં એક હચમચાવી નાખે તેવી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે.જ્યાં એક યુવાન પુત્રએ તેની માતા અને સાવકા પિતા સાથે મળીને પોતાના જ ભાઈને ગળા પર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ પછી આરોપીએ પોતેજ પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરી હતી.આ કિસ્સાની જાણ પોલિશ ને થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચારેયના મૃતદેહને એક સાથે જોઇને તે પણ હેરાન થઈ ગયા હતા.

ખરેખર,આ હૃદયકંપાવનારી ઘટના સોમવારે સવારે ધનબાદ જિલ્લાના ગાંધીનગર વિસ્તારમાં બની હતી.જ્યાં પોલીસે એક જ પરિવારના મકાન માંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા.

લોહીથી લથપથ ચારેય પરિવાર ના સભ્યો ની લાશ જોઇને પોલીસ અને આસપાસના લોકોના હોશ ઉડી ગયા હતા.પોલીસે આ ઘટના પર તપાસ શરૂ કરી છે.મૃતકોની ઓળખ 42 વર્ષીય મુન્ના યાદવ,38 વર્ષીય પત્ની મીના દેવી,14 વર્ષીય પુત્ર રોહિત અને 21 વર્ષીય રાહુલ તરીકે કરવામાં આવી છે.

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ક્યાં કારણ થી તેની સાથે આખા પરિવાર ને મૌત આપી દીધી .તે જ સમયે,આસપાસ ના લોકોએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આરોપી પુત્ર દરરોજ પરિવાર ના લોકો સાથે ઝઘડો કરતો હતો.

કારણ કે તે તેની માતાના બીજા લગ્નથી ગુસ્સે હતો.જેના કારણે તેના સાવકા પિતા સાથે પણ વિવાદ થયો હતો.તમને જણાવી દઈએ કે આરોપી પુત્રની માતા મીના દેવીએ લગભગ 15 વર્ષ પહેલા પતિના મોત બાદ બીજી વખત મુન્ના યાદવ સાથે લગ્ન કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી બે છરીઓ ઝડપી લીધી છે.મૃતક રાહુલની જમણી બાજુ એક ચાકુ પડેલું હતો.અને બીજી છરી તેની બંધ મુઠ્ઠીમાં હતો.મુન્ના યાદવ,મીના દેવી અને રોહિતના પેટ પર છરીના ઘા મળી આવ્યા છે.દંપતી અને રાહુલની લાશ જમીન પાર પર મળી હતી,જ્યારે રોહિતનો મૃતદેહ પલંગ પર પડેલો હતો.

About gujju

Check Also

નીતા અંબાણી પાસે છે ૨૩૦ કરોડનું રોયલ વિમાન,જેમાં છે રાજમહેલ જેવી સુવિધાઓ,જુઓ આ અદભુત વિમાન ની તસવીરો…..

જો આપણે એશિયાની સૌથી શક્તિશાળી ઉદ્યોગપતિની વાત કરીએ તો નીતા અંબાણીના નામની જરૂર છે. નીતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *