Breaking News

ફરીએકવાર ડબ્બુ રત્નની સામે કિયારા એ ઉતારી દીધી આ વસ્તુ,રેતીમાં સુઈ ને આપ્યા બો@ડ પોઝ…

બોલિવુડના ,મશહૂર ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દર વર્ષે પોતાનું એક કેલેન્ડર લોન્ચ કરે છે. આ વર્ષે પણ તેઓ સોશિયલ મીડિયા પર પોતાના નવા કેલેન્ડરની જાહેરાત કરી હતી. તેનું ફોટોશૂટ પણ ચાલુ થઇ ગયું છે, તેમાંથી ની કેટલીક તસવીરો ચર્ચામાં આવી છે.

 

ડબ્બુ રત્નાનીના કેમેરામાં કેદ થવા માટે દરેક સ્ટાર આતુર રહે છે. છેલ્લા કેલાક દિવસોમાં સની લિયોનીની ટોપલેસ તસવીરો સામે આવી હતી, જેમાં તે પોતાને ટોપા થી કવર કરતી દેખાતી હતી. હવે બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીનો પણ એક નવો ટોપલેસ ફોટો સામે આવી ગયો છે.

कियारा आडवाणी के टॉपलेस फोटोशूट ने मचाया तहलका, फैंस बोले- हाय गर्मी... - kiara advani topless photoshoot went viral sosnnt

પહેલાં પણ કિયારાએ કરાવ્યું છે બોલ્ડ શુટ

કિયારા અડવાણીએ ડબ્બુ રતનાની માટે આની પહેલાં પણ એક ટોપલેસ પોઝ આપ્યો હતો. તેમાં તેઝાડવા ના પાંદડાની પાછળ છુપાયેલી દેખાઇ હતી. આ તસવીરની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડી હતી. પરંતુ હવે ફરી એકવખત કિયારા ડબ્બુ રતનાની ફોટોશુટ માટે ટોપલેસ થઇ બોલ્ડ પોઝ આપી રહી છે. આ તસવીરમાં તે પોતાની બોલ્ડ અદાઓ દેખાડી રહી છે.

Best memes on Kiara Advani's topless picture from Dabboo Ratnani's 2020 calendar | Filmfare.com

વાયરલ થયેલ ફોટાઓ

કિયારા અડવાણી ની ઈમેજો સોશિયલ મીડિયા પર આવતા જ ખુબ વાયરલ થઇ ગઇ છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે, જેમાં કિયારા એક બીચ પર જોવા મળી રહી છે. કિયારા રેતમાં સૂઇને પોતાની બોલ્ડ અદાઓ દેખાડતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેના વિખરાયેલા વાળ દેખાય છે. એકદમ સેક્સી અંદાજમાં સૂતી કિયારા પોતાની તિરછી નજરની સાથે પોઝ આપી રહી છે.

Kiara Advani's topless photoshoot triggers a hilarious meme fest - Probashir Diganta

આલિયા ભટ્ટ પણ કરાવશે ફોટોશુટ

તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટે પણ ડબ્બુ રતનાની આ ફોટોશુટનો હિસ્સો બનવાનું જાહેર કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ડબ્બુ રત્નાની એ આ અંગેની માહિતી આપી છે. આ વીડિયોમાં આલિયા ખુબ બોલ્ડ ફોટોશુટનો ઉલ્લેખ કરી રહી છે. જેમાં ડબ્બુ કહી રહ્યા છે કે આ એક સેક્સી ફોટોશુટ હશે. હાલ તો કિયારાની તસવીર સામે આવી છે.

Alia Bhatt's Topless Photo Shoot For Dabboo Ratnani Calendar Goes Viral - VeryFilmi

About gujju

Check Also

ખૂબ જ હોટ દેખાય છે અમજદ ખાનની પુત્રી અહલમ ખાન, આ કામ કરીને કમાય છે પૈસા..

હિન્દી ફિલ્મ સિનેમાના સૌથી યાદગાર અને લોકપ્રિય અભિનેતા અમજદ ખાને ફિલ્મ ‘શોલે’ માં પોતાના અભિનયથી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *