Breaking News

આ વાત જાણીને તમે પણ ચોકી જસો,આ એક એવું મંદિર છે જ્યાં દર વર્ષે પડે છે આસમાની વીજળી જાણો તેની પાછળ નું કારણ…

હિમાચલ પ્રદેશમાં દેવી-દેવતાઓના ઘણા મંદિરો આવેલા છે, જેના કારણે હિમાચલ પ્રદેશ ને દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. દેવભૂમિમાં ઘણા પ્રખ્યાત અને પ્રાચીન મંદિરો આવેલા છે, જેની પોતાની વિશેષ મહિમા છે.

જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના કુલ્લુ શહેરમાં બ્યાસ અને પાર્વતી નદીના સંગમ નજીક એક ઉંચા પર્વત પર ભગવાન મહાદેવ નું એક રહસ્યમય મંદિર આવેલું છે, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી કે જાણી શક્યું નથી. દર 12 વર્ષ પછી, આ મંદિર પર આસમાની વીજળી પડે છે, પરંતુ આ પછી પણ, મંદિરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી.

ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે વિગતવાર કહેવાય છે કે દેવીના દરેક મંદિરો સાથે કોઈને કોઈ માન્યતા જોડાયેલી કે સંકળાયેલી હોય છે. આજે અમે દેવીના એવા જ એક મંદિર ચામુંડા માતા ના મંદિર વિશે તમને માહિતગાર કરીશું જે અત્યંર પ્રાચીન હોવાની સાથે-સાથે રહસ્યમયી પણ છે.

હિમાચલ પ્રદેશને દેવી દેવતાઓની ભૂમિ કહેવાય છે. આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ છે. એવું માનવામાં છે કે ચામુંડા દેવીનું આ મંદિર 51 શક્તિપીઠો માંથી એક છે. માન્યતા છે કે અહીં ભૂતનાથ ભગવાન શિવ શંકર મૃત્યુ વિસર્જન અને વિનાશનું રૂપ લઈ સાક્ષાત દેવી ચામુંડાની સાથે બિરાજમાન છે.

આ મંદિર ખુબ લાંબુ બનાવેલું છે અને બે માળનું છે. દેવીની મૂર્તિની ઉપર એક નાનકડું શિખર છે અને બીજી છત સપાટ છે. મંદિરની પાછળ એક ઊંડી ગુફામાં ભગવાન શંકર વાશ કરે છે. એવું માનવામાં છે કે આ ગુફામાં એક વખતે માત્ર એક જ ભક્ત અંદર જઈને ભગવાનના ભોળાનાથના દર્શન કરી શકે છે.

પ્રાચીન માન્યતાઓ અનુસાર, આ મંદિર જે ખીણ પર આવેલું છે તે સાપના આકારનું છે. ભગવાન શંકરે આ સાપનો વધ કર્યો હતો. દર 12 વર્ષે એકવાર, આ મંદિર પર તીવ્ર આકાશી વીજળી પડે છે. વીજળી પડવાથી મંદિરનો શિવ લિંગમ તૂટી ગયો છે. આ પછી, મંદિરના પૂજારી ઓ અને બીજા ઉપાસકો મલમની જેમ ખંડિત શિવલિંગ પર માખણ લગાવે છે, જેથી મહાદેવને પીડાથી રાહત મળે.

પૌરાણિક માન્યતાઓ વચ્ચે વીજળી પડવાનું કારણ એ માનવામાં આવે છે કે, ‘મંદિર ઘણી ઉંચાઈ પર આવેલું છે. આવી જગ્યાઓ પર વીજળી પડવાની સંભાવના ખુબ વધારે રહે છે. તેવામાં પ્રશ્ન એ છે કે વિજ્ઞાનને માનવું કે ભગવાનને એ આપડા પાર જ નિર્ભર છે.

જૂની વાર્તાઓ અનુસાર, ભગવાન શિવે કુલાંતની હત્યા કર્યા પછી, ઇન્દ્રને દર 12 વર્ષે ત્યાં વીજળી છોડવાનું કહ્યું. આ કરવા માટે, ભગવાન શિવે કહ્યું જેથી જાહેર જન જીવનને હાનિ ન થાય. ભગવાન પોતે વીજળીનો આંચકો સહન કરીને ભક્તોને સુરક્ષિત કરે છે

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *