Breaking News

શું તમે જાણો છો તિરૂપતિ બાલાજી એ મુંડન કેમ કરાવવું પડે છે,જાણો તેનું કારણ….

તમે તિરૂપતિ બાલાજી મંદિર ની વાતો વિષે જાણ્યું જ હશે.તિરૂપતિ બાલાજી નું મંદિર આંધ્રપ્રદેશ ના ચિતોર માં આવેલ છે.આ મંદિર ને દેશનું સૌથી અમીર મંદિર ગણવામાં આવે છે.અહીં શ્રદ્ધાળુઓ હજારો અને કરોડો નું દાન કરતા હોય છે.

આ મંદિરમાં માન્યતા છે કે જયારે પણ તમે અહીં દર્શન કરવા જાવ તો તમારે દાનમાં પોતાના વાળ દાન માં આપે છે એટલેકે જો તમે અહીં આવો છો તો તમારે અહીં મુંડન કરવું પડશે.

આ મંદિરમાં માથા ના વાળ દાનમાં આપવાની પ્રથા છે,જે ઘણા વર્ષોથી ચાલ્યું હતું પણ અહીં ઘણી વાર અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે કે મક્તો દ્વારા આપવામાં આવેલ વાળ નું શું કરવામાં આવશે,શું તમને પણ આ પ્રશ્ર્ન ઉદ્ભવી રહ્યો છે તો તમે આજે અહીં જાનસો.

Tirupati Balaji facts – freeflow

આ મંદિર માં એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ અહીં દર્શન માટે જાય છે,તેનેં પોતાના દોષો,ખરાબ કર્મો વગેરે છોડીને જાય છે.જો તમે અહીં વાળનું દાન કારસો તો બધા અવગુણો વાળ ના સ્વરૂપે દૂર થાય છે.જેના કારણે તમે શુદ્ધ બની જાસો.અને વ્યક્તિ પાર માં લક્ષ્મીના આશીર્વાદ સદાય માટે રહે છે,અને પૈસા ની કંઈ વર્તાતી નથી.

અહીં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવે છે.અને તમે અહીં બાલાજી ના દર્શન કરી ને ધન્ય થઇ જશો.શું તમને ખબર છે અહીં એટલા બધા વાળનું શું કરે છે ,એવો પ્રશ્ન તમને પણ થયો હશે જે સ્વભાવીક છે.તમને તેના વિષે જાણીને આશ્ચર્ય થશે.

તમને જણાવી દઈએ કે આ બધા વાળ નીતિન ગડકરી દ્વારા ખરીદવા માં આવે છે.તેનું ,માનવું છે કે વાળમાંથી એમિનો એસિડ બને છે.મહાત્મા ગાંધી વિજ્ઞાન સંસ્થા એ એક પ્રયોગ માં સાબિત કર્યું કે મનુષ્ય ના વાળ માંથી એમિનો એસિડ બને છે.આ એમિનો એસિડ નો ઉપયોગ ખેડૂતો ના પાક માટે કરવામાં આવે છે.અને પાક સારો થાય છે.

 

About gujju

Check Also

ગુજરાતના ખેડુતો માટે સારા સમાચાર, અંબાલાલ પટેલે વરસાદને લઈને આ વિસ્તારમાં મોટી આગાહી કરી…

સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં 4 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *