Breaking News

આ જુના સિક્કાઓ તમને બનાવી શકે છે કરોડપતિ,જાણો તે કઈ રીતે…

તમે જો ટૂંક સમય માં કઈ પણ કામ કાર્ય વગર પૈસાદાર બનવા માંગતા હોય તો આ વાત તામ્ર માટે છે.આજે તમે અહીં એવી વાત વિષે જાણશો જેનાથી તમે કઈ પણ કર્યા વગર ઘરે બેઠા ૫ લાખ રૂપિયા મેળવી શકો છો.

પ્રાચીન વસ્તુઓ અને એન્ટિક વસ્તુઓ

જયારે કોઈપણ વસ્તુ જૂની થઈજાય છે ત્યારે તે વસ્તુ ને એન્ટિક પીસ કહેવાય છે.આંતરરાષ્ટ્રીય માર્કેટ માં આવી વસ્તુઓ ની માંગ ખુબ ઉંચી હોય છે જે લોકો આ વસ્તુઓ વેચે છે તે અઢળક રૂપિયા કમાય છે.જો તમને જુના સિક્કાઓ કે જૂની નોટો ભેગી કરવાનો ખુબ શોખ છે તો તમે સારા એવા પૈસા કમાય શકો છો.

આ સિક્કાઓ તમને પૈસાદાર બનાવી શકે છે

જો તમારી પાસે ૨ રૂપિયા ના સિક્કા છે તો તમારી પાસે ૫ લાખ રૂપિયા કમાવાની આ અદભુત તક છે.માત્ર એકજ શર્ત છે કે તમારો સિક્કો ૧૯૯૪,૧૯૯૫,૧૯૯૭, અને ૨૦૦૦ વર્ષનો હોવો જોઈએ.જો આ સિક્કા તમારી પાસે છે તો ૫ લાખ રૂપિયા મેળવી શકો છો.

ઓનલાઇન નોંધવું પડે છે

જો તમારી પાસે આ સિક્કાઓ માંથી કોઈ પણ એક સિક્કો છે અને તમે તે વેચી ને પૈસા કમાવવા માંગો છો તો સૌપ્રથમ તમાંરે એક વેબસાઈટ પર વહેંચનાર તરીકે નોંધવું પડશે.તે પછી આ સાઈટ પાર તમારા સિક્કા નો ફોટો મુકો.અને આ સાઈટ પાર તમારું સરનામું,ફોન નંબર અને ઇમેઇલ સેર કરો.પછી આ વેબસાઈટ તમારી આ બધી માહિતી ની ચકાશની કરશે.

વર્ષ ૧૯૮૨ માં બે સિક્કા વહેંચવા માટે મુકાયા

વેબ્માં સાઈટ જો તમે ભાગ્યવાન છો તો તમને તમારા સિક્કા માટે ગ્રાહક મળી જશે.પછી તમે વેબ્સિતે ની સરતો અનુસારીને તમારા સિક્કા વહેંચી શકો છો.૨ રૂપિયાની સિક્કો ભારત માં ૧૯૮૨ માં પહેલી વાર આવ્યો હતો.આ સિક્કો નિકાલ મેટલ માંથી બનાવામાં આવ્યો હતો.પણ છેલ્લા કેટલાય વર્ષો થી ઘણા બધા સિક્કા ઓનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે.અને આ સિક્કાઓ ની કિંમત ખુબજ વધી ગઈ છે.

About gujju

Check Also

ઘોડા પર સવાર થઇ વાજતે-ગાજતે NRI વરરાજાના ઘરે પહોંચી દુલ્હન

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક અનોખું જીવન થયું. NRI વરરાજાને લગ્નમાં આમંત્રણ આપવા માટે કન્યા ઘોડા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *