Breaking News

માત્ર ૨૧ વર્ષની ઉંમરે પોતાનો પરિવાર મૂકીને બની સાધ્વી,આજે માત્ર તેનો અવાજ સાંભળવા માટે લોકો ભેગા થાય છે…..

મોટા ભાગના સાધુઓ પાર વિચાર કરવામાં આવે છે ત્યારે ઘરડા લોક્કો નો વિચાર આવવો સ્વભાવીક છે.આ એક એવી વિચિત્ર છબી ઉભી થઇ ગઈ છે જે વર્ષો થી લોકો ના જીવન માં ઘર કરી ગઈ છે.અમે તમને આજે એક એવી સાધ્વી વિશે વાત કરવા જય રહ્યા છીએ તેનેં વિષેજાણીને તમારો આ પરનો વિચાર બદલી જશે.જોવા જાવ તો આ સાધ્વી ખાલી ૨૧ વર્ષની જ છે,તે કૉલેજ પણ કરે છે.

जया किशोरी जी जीवन परिचय, पति, शिक्षा (Jaya Kishori jii Biography in hindi)

આ માત્ર ૨૧ વર્ષની સાધ્વી આજે દેશ અને વિદેશ માં મોટી ખ્યાતિ મેળવી છે.આજે જે સાધ્વી ની વાત કરવા જય રહ્યા છીએ તે બીજું કોઈ નહિ પણ છે જાય કિશોરી.જેને લોકોના દિલો પર એક અલગ જ છાપ છોડી દીધી છે.જેના જ કારણે તેની સભાઓ માં લોકો દૂર દૂર થી પણ દોડી આવે છે.

થોડાક સમય પહેલાજ જ્યાં કિશોરીએ એક મોટી સભાનું આયોજન યોજ્યું હતું,જેમાં લખો લોકો સહભાગી થાય હતા અને આ કથા જાય કિશોરીની પહેલી સભા હતી.જેને લોકોએ ખુબજ પસંદ કરી હતી.આ કથા ૪ દિવસ સુધી કાલી હતી અને ખુબ મોટી ૩ લાખ ચો.ફુટ જગ્યા માં અયોજ્જાન કરવા માં આવ્યું હતું.

Pin on sexy jaya kishori

તમને કહી દઈએ કે જાય કિશોરી માત્ર ૧૦ વર્ષની ઉમરમાંજ શ્રી કૃષ્ણ ને પસંદ કરતી હતી અને તેની ભક્તિ માં લિન થૈ જતી હતી.તેના ઘર માં પહેલાથી જ ભક્તિ મે વાતાવરણ હતું તેના કારણે જયા કિશોરી પણ ખુબ ભક્તિ મે બની ગઈ હતી.જ્યાં કિશોરીએ બહુજ નાની ઉમર માં સુંદર કાંડ મોઢે હતા.જયા કિશોરી નો અવાજ એટલો મધુર છે કે લોકો દૂર દુર થી તેનો અવાજ સંભાળવા દોડી આવી છે.

 

About gujju

Check Also

TMKOC નું આ પાત્ર બનવા જઈરહ્યું છે બિગબોસનો હિસ્સો,જાણો ક્યાં એક્ટર જોડાશે…..

અફવા હતી કે બિગ બોસ 15 ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરશે પરંતુ કોઈ સત્તાવાર નિવેદન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *