Breaking News

જો ગુજરાત માં પાટીદારો એક થાય તો ગુજરાત ની રાજનીતિ માં શું થશે ફેરફાર,જો પાટીદારના CM બનશે તો….

ખોડલધામ માં થોડાક દિવસો પહેલા એક મહત્વની બેઠક બોલાવવાંમાં આવી હતી,તેના લીધે ગુજરાત ની રાજનીતિ માં અચાનક ખલબાલાહટ મચી ગઈ હતી.આ બેઠકો માં પાટીદાર આગેવાનો જોડાણ હતા.

જેમાં ગુજરાત ની રાજનીતિ ના પ્રભુત્વ વિષે ચર્ચા કરવામાં આવી હતી.અને એ પણ માંગ’ કરવામાં આવી હતી કે ૨૦૨૨ માં પાટીદાર મુખ્યમંત્રી બને એવું ઇછછે છે.તથા કાગવડ ખોડલધામ ના પ્રમુખે ઉંજાં માં સરપંચ થી લઈને સંસદ અને ક્લલક થી લઈને કલેક્ટર પણ પાટીદારો જ હોવા જોઈએ.

જેના કારણે રાજકોટ માં આવેલ વિંછીયા કડવા પાટીદારો ના અધ્યક્ષ પોપટ ભાઈ ફતેપરા માત્ર એક બનવાત હોવાનું કહ્યું હતું અને નરેશ ભાઈ પટેલ પોતાના રાજકીય માહોલ બનાવ માટે અને ૨૦૨૨ ની ચૂંટણી માં મોટો લાભ લેવા માટે કરે છે તેવો આરોપ મુક્યો હતો.

પટેલ CM બને તેવી માંગ કરવામાં આવી હતી.ખોડલધામ માં જે બેઠક મળી હતી જેમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદારો એ મતભેદ ભૂલીને એકતાનો માર્ગ અપનાવ્યો હતો તે સમયથી જ રાજ્ય માં પાટીદાર ના CM બને તેવી ચર્ચા થવા લાગી.

Khodaldham chairman steps down, cites personal reasons | India News,The  Indian Express

પણ ૨૦૨૨ માં વિધાનસભા ની ચૂંટણી થવા જય રહી છે ત્યારે બેઠકમાં રાજકીય નિર્દેશો મળ્યા અને પાટીદારો ની રજૂઆત સામે આવી.એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી ની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે અને ભાજપે પણ ચૂંટણી ના કારણે બેઠકો યોજી છે.આબાજુ પટેલ સમાજ ના નેતાઓ એક થઇ ગયાછે.

૧૫ ટકા વસ્તી માત્ર પાટીદારો જ ધરાવે છે
ખોડલધામ માં યોજવા માં આવેલ બેઠક માં કડવા અને લેઉવા પટેલ સમાજ ખુબ મહત્વકાંશી બન્યો હતો..પાટીદાર સમાજ ગુજરાતની વસ્તી માં ૧૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને રાજનીતિમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

 

About gujju

Check Also

દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા જાન્યુઆરીમાં હુમલાની શકયતાથી ફફડાટ…

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ બધાની વચ્ચે યુક્રેનના ટોચના જનરલે ચેતવણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *