Breaking News

શું સાચેજ ભારતીય વૅક્સિન કોવેક્સિન બનાવવામાં વાછરડાના લોહી નો થાય છે ઉપયોગ,જાણો શું છે સચ્ચાઈ…

કોરોના ની બીજી લહેરે આખી દુનિયા માં કહેર કર્યો છે.અને આવા સમય માં કોરોનથી બચવા ખાલી એકજ ઉપાય છે તે છે વૅક્સિન.અત્યાર ના સમય માં વૅક્સિન જરૂરી છે કે નહિ તેના પાર અનેક વાતો થઇ રહી છે.તેવા સમય માં ગામડાના લોકોમાં વેક્સિનને લઈને એક અલગ જ ડર ઉભો થયો છે.કે વૅક્સિન લેવાથી મૃત્યુ થાય છે જેથી ગામડાં ના લોકો વૅક્સિન લેવાથી ડર અનુભવે છે.

આવા સમય માં એક એવી વાત સામે આવી રહી છે કે કોરોના માટે જે વૅક્સિન ભારતમાં નિર્માણ કરવામાં આવી છે તેમાં નાના વાછરડાના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ભારતમાં બનેલ કોવેક્સિન માં વાછરડા નું લોહી વપરાયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.જેના કારણે અનેક વાતો સામે આવી રહી છે.

Covishield vaccine: ET Explains: Why did India extend the gap between  Covishield vaccine doses? - The Economic Times

ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવેલ વૅક્સિન કોવેક્સિન ને લઈને RTI ના જવાબ અને કોંગ્રેસમાં સોશ્યિલ મીડિયા ના પ્રભારી ગૌરવ પાંધીએ એક ટવિટ કર્યું,આ ટવિટ ના કારણે જ એક નવો વિવાદ જન્મ પામ્યો.તેમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિન ના નિર્માણ માં નાના વાછરડાના સિરમ નો ઉપયોગ થાય છે.

આ ટવિટ વાયરલ થાય પછી મામલો વિવાદે ચડ્યો હતો.આ મામલે સરકારે સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ બધી વાતો તો તોડી મરોડી ને મુકવામાં આવી છે.PIB ના એક નિવેદન મુજબ કોવેક્સિનની બનાવટ માં સોશ્યિલ મીડિયા ની એક પોસ્ટ ,આ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ રસી માં વાછરડા નું સિરમ વપરાયું છે..જે સત્ય નથી.

About gujju

Check Also

TMKOC નું આ પાત્ર બનવા જઈરહ્યું છે બિગબોસનો હિસ્સો,જાણો ક્યાં એક્ટર જોડાશે…..

અફવા હતી કે બિગ બોસ 15 ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરશે પરંતુ કોઈ સત્તાવાર નિવેદન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *