Breaking News

ગજબ ગામ!! આ ગામ માં એક પણ પુરુસ રહેતો નથી છતાં પણ અહીં મહિલાઓ ગર્ભવતી બને છે,જાણો આ અદભુત રહસ્ય વિષે..

કેન્યા દેશ ના ઉત્તર ભાગ માં આ એક ગામ આખી દુનિયા માટે એક ચર્ચાનો વિષય બની ગયું છે.જેનું નામ છી ઉમોજા.આ ગામમાં પુરુષો ને પ્રવેશ કરવો નિષેધ છે તેહિ આ ગામ એક મોટો ચરચા નો વિષય છે.આ ગામ માં દરેક નિર્ણયો અને નિજ બધા કામો અહીંની મહિલાઓ સંભાળે છે.વર્ષ ૨૦૧૫ માં આ ગામમાં મહિલાઓ ની સંખ્યા ૪૭ જેટલી હતી.

બધા ઇતિહાસ માં પરિવર્તન જોવા મળે છે,૧૯૯૦ માં બળાત્કાર નો ભોગ બનેલ ૧૫ જેટલી સ્ત્રીઓ એ આ ગામ ની સ્થાપના કરી હતી.ત્યારથીજ બાળલગ્ન અને અનેક દુઃખોથી પીડિત મહિલાઓ પણ અહીં આવીને વસવા લાગી છે.

આ ગામમાં મહિલાઓ જ ભોજન,કપડાં અને ઘરની અનેક જીમ્મેદારીઓ જાતે જ નિભાવે છે.આ ગામની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવે છે જેના પાસે થી થોડા પ્રમાણ માં ફી લેવા માં આવે છે.

BrightVibes

આ ગામને રેબેકા લોલોસોલી એ નિર્માણ કર્યું હતું.તેને કેટલાક માણસોએ માર માર્યોહતો.તેના કારણે સાથી મહિલાઓ ને તેના અધિકકારો યાદ કરાવવા રેબેકાએ તે લોકોને સજા આપી હતી.ત્યારથી જટેને એક ગામ બનાવવાનો વિચાર આવ્યો જે ગામમાં માત્ર ને માત્ર મહિલા ઓ જ રહે છે.

એક અહેવાલ પ્રમાણે આ ગામ બન્યા પછી ઘણી વાર અહીંની મહિલાઓ ને ધમકીઓ આપવામાં આવે છે.તો અહીંની મહલાઓ એ કહ્યું છે કે બળાત્કાર નો ભોગ બન્યા પછી તેના પતિએ તેને માર પણ માર્યો હતો.સ્ત્રી કહે છે કે તેને પાછા લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી.તે માત્ર ગામમાં રહીને બાળકોની દેખબલ કરે છે.

About gujju

Check Also

લગ્ન પછી શા માટે પરણિત સ્ત્રીઓ કુંવારા છોકરાઓ પાછળ પાગલ થઇ જાય છે,જાણો તેનું કારણ….

વિવાહિત જીવન ચલાવવા માટે, પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *