Breaking News

સરકારનો કોરોના રસી ને લઈને મહત્વનો નિર્ણય,હવે તમે ડાયરેક્ટ સેન્ટર પર જઈને રસી લઇ શકો છો,રજીસ્ટ્રેશનની….

કોરોના વાયરસ સામે લાડવા ભારત માં વેક્સિનેશન નું અભિયાન ખુબ જોરો શોરો માં ચાલુ છે.કોરોના ની આ લડાઈ માં વૅક્સિનને ખુબ મોટું હથિયાર માનવામાં આવેછે. ભારત માં કોરોના ની બીજું લહેર ભલે નબળી થઇ હોય પણ ખતરો હજી પણ ટળ્યો નથી.

કોરોના સામે જગ જીતવા વૅક્સિન દરેક વ્યક્તિને મળી રહે તે હેતુ થી સરકારે વેક્સિન લેવાના નિયમ અત્યંત સરળ બનાવી દીધા છે.ભારત ના સ્વાસ્થય વિભાગે લોકોને હાલાકી ના પડે તે માટે કોવીન એપ અને વેબ સાઈટ પzર રેઝીસ્ટેશનની અનિવાર્યતા પુરી કરી નાખી છે.

વૅક્સિન સેન્ટર પરજ રજીસ્ટ્રેશન કરાવી શકાશે

સરકારના નવા નિયમો મુજબ વ્યક્તિ પોતાના નજીક આવેલ વૅક્સિન સેન્ટર પાર જઈને ત્યાંજ વૅક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.PIB એ જાહેર કરેલ નિવેદન પ્રમાણે સરકારે જાણકારી આપીછે કે કોરોના ની વૅક્સિન ભારત ના દરેક ખૂણા માં પહોંચાડવા માટે આશા વર્કર્સ અને હેલ્થ વર્કર્સ રહેરની સલમો અને ગામડા ના વિસ્તારો માં જઈને લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરશે.

૫૮ ટકા લોકોએ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવ્યું

તમે ખબર છે કે ઘણા લોકોને વેબસાઈટ પાર ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડે છે.આ કારણે જ ગામડાઓ માં વેક્સિન નો આંક ખુબ ઓછો છે.સ્વાસ્થય વિભાગ દ્વારા આપેલ જાણકારી પ્રમાણે ૧૩ જૂન સુધી એપ દ્વારા કરવામાં આવેલ ૨૮.૩૬ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી ૧૬.૪૫ કરોડ લોકોએ સેન્ટર પર જ રજિસ્ટ્રેશન કરાવતું હતું.ભારત માં વૅક્સિન ના અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરી થી કરવામાં આવી છે.

લગભગ ૨૭ કરોડ લોકોને વૅક્સિન આપવામાં આવી

૧૬ જાન્યુઆરીથી છેક આજના દિવસ સુધી માં ૨૬ કરોડથી વધારે લોકો ને વૅક્સિન આપવામાં આવી છે.આરોગ્ય વિભાગ ના કહેવા અનુસાર મંગળવાર ૧૮ થી ૪૪ વર્ષ ની ઉમંર ના ૧૩,૧૩૫૦૦ લોકોને વૅક્સિનનો પહેલો ડોઝ આપીદેવામાં આવ્યો છે.જયારે ૫૫,૩૭૫ લોકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *