Breaking News

મેગ્ગી કંપની એં સ્વીકાર્યું:વૈશ્વિક પ્રોડક્ટના પોર્ટફોલિયોમાં સમાવેશ કરવામાં આવતી ૩૦% જેટલી વસ્તુઓ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે છે જોખમી,જાણો સમગ્ર વિગત…..

ભારતના બજાર માં બહુજ લોકપ્રિય ખાદ્યપ્રોડક્ટ પાછી ચર્ચાનો વિષય બની છે.થોડાક સામાન્ય પહેલા કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે મેગીથી માંડીને નેસ્લે ની ૬૦ ટકા ખાદ્ય પદાર્થો અને કોલ્ડડ્રિક આરોગ્ય માટે હાનિકારક છે.હવે આ કંપની એ પોતે પણ મણિ લીધી છે કે દુનિયાની પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં આવેલ ૩૦ ટકા ખાદ્ય સામગ્રી આરોગ્ય માટે ખુબ જ હાનિકારક છે.

નેસ્લેની ઘણી ખાદ્ય વસ્તુઓ અલગ અલગ દેશોના સર્વે માં સ્વાસ્થય ના માપદંડ પર સાચી પડી નથી.સર્વેની માહિતી અનુસાર નેસ્લે ના ઘણા પ્રોડયુકતો એવા પણ છે કે જે વ્યક્તિના આરોગ્ય માટે ખૂબબ જ હાનિકારક છે.

કંપનીએ તેમાં ઘણા સુધારાઓ પણ કર્યા છતાં પણ પણ તે હજુ પણ આરોગ્ય માટે હાનિકારક છે.મેગી અને કિટકેટ જેવી ખાદ્ય વસ્તુઓ બનાવતી કંપની નેસ્લે ના ભારતના પ્રવક્તા એ કહ્યું હતું કે કંપની ગ્રાહકો ના આરોગ્યનું ખુબ જ ધ્યાન રાખે છે.

Nestle (MAGGI)

ટૂંક સમયમાં જ એક ઇન્ટરનલ રિપોર્ટ અનુસાર નેસ્લેના ઉત્પાદન ઉપર ઘણા સવાલો ઉભા થાય છે.આ પોર્ટફોલિયોના એનાલિસિસ માં કંપનીના ખાલી અડધી વિચારને એડ કરવામાં આવ્યું હતું.જેમાં કંપની ની અનેક મોટી પ્રોડયુકતો સામેલ કરવામાં આવી ન હતી.

તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ઇન્ડિયા ના પોર્ટફોલિયો પ્રમાણે કેટલાક ટકા પ્રોડક્ટો આરોગ્ય માટે સારી છે અને કેટલીક પ્રોડક્ટો આરોગ્ય માટે સારી નથી.પ્રવક્તાએ એ પણ કહ્યું છે કે અમે અમારા ગ્રાહકો અને અમારા વચ્ચે પ્રદર્સકતા લાવી શું.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *