Breaking News

શું તમને ખબર છે મહિલાઓના શર્ટ ના બટન કેમ ડાબી બાજુંએજ હોય છે,જાણો તેની પાછળ નું કારણ…

તમે જાણતા હસો કે પુરુષોના શર્ટ ના બટન જમણીબાજુએ હોય છે પણ સ્ત્રીઓના શર્ટ ના બટન ડાબીબાજુ એ હોય છે.પણ તમે જાણો છો કે એવું શા માટે હોય છે?જો ના જાણતા હોય તો તો વાંધો નહિ કારણકે આજે અહીં તમે તેના વિષે આખી માહિતી થી માહિતગાર થાશો.

પહેલું કારણ:

એવું કહેવાય છે કે પુરુષો પોતાના કપડાં પોતાની જાતેજ પહેરે છે જયારે સ્ત્રીઓ તેના કપડાં પોતાની જાતે પહેરતી નથી.તે સમયે લોકો મોટાભાગના કામ જમણા હાથ વડે કરતા હતા.તેથી ઉભા ઉભા બટન બંધ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માથે સ્ત્રીઓ ના શર્ટ માં બટન સાબી બાજુ એ લગાવેલા હોય છે.

Why Women & Men Have Shirt Buttons On The Opposite Sides? | All India Daily

બીજું કારણ:

મોટાભાગે પુરુષો શર્ટના બટનો બંધ કરવા માટે ડાબા હાથનો ઉપયોગ કરતા હોય છે.તેથી પુરુષોના શર્ટમાં બટનો જમણી બાજુએ લગાવેલા હોય છે.પણ સ્ત્રીઓ તેનાથી અલગ હોય છે તેના કારણે સ્ત્રીઓના કપડામાં બટન ડાબી બાજુએ આવેલા હોય છે.

ત્રીજું કારણ:
પહેલા મહિલાઓ અને પુરુષો ના વસ્ત્રોમાં ઘણી વિવિધતાઓ હતી,પણ અત્યારના સમયમાં ઘણી સમાનતા આવી ગઈ છે,જેથી સ્ત્રીઓ અને પુરુષો ના વસ્ત્રો વચ્ચે તફાવત લાવવામાંટે બંનેના શર્ટ ના બટન વિરુદ્ધ દિશામાં આવેલા હોય છે.

Is it okay for a female to unbutton two of her shirt buttons to show off  her cleavage? - Quora

ચોથું કારણ:
પૌરાણિક વાર્તાઓ અનુસાર નેપોલિયન સ્ત્રીઓના સર્ટ ના બટનને ડાબી બાજુએ લાગવાનો હુકમ કર્યો હતો.એવું કહેવાય છે કે નેપોલિયન કોઈ ખાસ રીતે શર્ટ માં હાથ નાખી હાથ જોડી ને ઉભો રહેતો હતો.પણ સ્ત્રીઓ તેની મજાક કરતી હતી.પણ નેપોલિયન ને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેનેં મહિલાઓના કપડામાં ડાબી બાજુ એ બટન લાગવાનો આદેશ આપ્યો.

 

 

About gujju

Check Also

શું તમે જાણો છો રાવણના મૃત્યુ પછી મંદોદરીએ કોની સાથે કર્યા હતા લગ્ન,જાણો સમગ્ર માહિતી…

રામાયણની વાત આવે ત્યારે આપણી નજર સામે ઘણા પાત્રો તરતા હોય છે. જેની વાત કરીએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *