Breaking News

કળિયુગી માતા પાર્ટી માં મસ્ત આ માં ના કારણે તેનો દીકરો મૌત ના મુખ માં ધકેલાયો,જાણો શું છે આ ઘટના…

એક માતા પોતાના બાળકો માટે બધું જ કરવા માટે તૈયાર હોય છે.સમગ્ર દુનિયા કરતા વધુ તે પોતાના બાળકોને પ્રેમ કરે છે.માતા પોતાના બાળકોની ખુશી અને તંદુર્સતીમાટે ગમે તે કરી શકે છે.નવજાત બાળકો ની દેખબલ કરવી જરૂરી છે.નાનું બાળક માત્ર ને માત્ર પોતાની માતાનું દૂધ પીવે છે.માતા પોતાના નવજાત બાળક નું ધ્યાન ૨૪ કલાક સતત રાખે છે.

સામાન્ય રીતે જોઈએ તો માતા પોતાના બાળક ની ખુબજ ધ્યાન રાખે છે.પણ કેટલીક માઁ એવી પણ હોય છે કે જે માઁ ના નામ પર કલંક છે.કેટલીક આવી માતાઓની ઘોર લાપરવાહીઓ ને કારણે બાળકો પોતાના જીવ ગુમાવે છે.આજે આપણને પણ એક એવી લાપરવાહી ભર્યો કિસ્સો જોશું.

એક માઁ દારૂ ની પાર્ટી કરવા માટે પોતાના ૧૧ મહિના ના દીકરા અને પોતાની ૩ વર્ષ ની દીકરીને૪ દિવસથી ઘરમાં એકલા બંધ કરી ને પાર્ટીમા જતી રહી.જયારે તે પછી ઘરે આવી ત્યારે તે પણ આશ્ચર્ય માઁ મુકાય ગઈ.

૨૫ વર્ષની આ લાપરવાહ માઁ નું નામ ઓલ્ગા છે.જે રશિયામાં રહે છે.તેણે તેના પહેલા પતિથી ૫ બાળકો છે.એક ૧૧ મહિનાનો દીકરો છે અને એક ૩ વર્ષ ની દીકરી છે.આ મહિલા ને મિત્રો સાથે પાર્ટી કરવાનો અને દારૂ પીવાનો ખુબ શોખ છે.તેણે કારણે આ મહિલા મિત્રો સાથે પાર્ટી કરવા માઁ તે ૪ દિવસ માટે બહાર જતી રહી હતી.

એકબાજુ આ મહિલા દારૂ ની પાર્ટી કરી રહી હતી અને બીજી બાજુ બાળકો ભૂખ્યા જ ઘરમા બંધ હતા.રસિયા માઁ આ જે ઘટના બની તેણે જોઈ બધા આશ્ચર્ય માં મુકાય ગયા.કારણકે આ મહિલા જયારે પાર્ટી માંથી પાછી આવી ત્યારે ખુબ અચંભા માં મુકાઈ ગઈ.

તેનું કારણ એ હતું કે ૪ દિવશ થી ભૂખ્યા પુત્રનું પરણમાંજ મૌત થઇ ગયું હતું.અને તેની પુત્રી ને હોર્સમાં દાખલ કરવી પડી હતી.આ કિસ્સો કોર્ટ માં ગયો અને મહિલાને દોશી જાહેર કરવામાં આવી.આ મહિલા પોતાના પતિથી અલગ રહે છે.

આ મહિલાએ ખાલી પાર્ટી અને મોજ શોખ માટે જ પોતાના બાળકો ને મૌત ને ઘાટ ઉતારી દીધા.તે 11 મહિનાના દીકરા સેવલી અને 3 વર્ષની પુત્રીને ઘરમાં બંધ કરી પાર્ટીમાં ગઈ હતી.

 

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *