Breaking News

લગ્ન કરવા માટે પિતા વ્યાજે પૈસા લે તેના ડરથી બેટીએ આપ્યો જીવ….

પિતાને લગ્ન માટે લોન ના લેવી પડે તે માંતે પુત્રી એ કરી આત્મહત્યા.પોલીસ આ વાત ની તાપસ માટે પહોંચી ત્યારે જાણવા માંડ્યું કે દહેજ ના હોવા માટે પિતા એ લોન લીધી હતી તેથી પૂર્તિને આ વાત ના ગમી અને ગળાફાંસો ખૈન ને કરી આત્મા હત્યા.

તેના પિતા રામ ભાઈ મજુરતી કામ કરે છે.તેની ચાર પુત્રી ચાર જેમતી બે પૂર્તિના લગ્ન થાય ગયા હતા પરંતુ ત્રીજી પુત્રી એ ગળાફાંસો ખાઈ લીધો.તે પોતાની પોઉતરી માટે સારા ઘેર ની તલાસ માં હતા પરંતુ દહેજ માં દેવા માટે કઈ ના હતું .દીકરી ને આ વાત ની જાણ થતા કર્યું આવું,તે પોતાના પિતા ના ચેરા પર હતાશા દેખાતી હતી.

ધનાદિવસો થી પુરી ઘરેથી દૂર વૈ ગઈ હતી.થોડાક દિવસો માં તે પછી ઘેરે ના આવતા પિતાએ પોલિશ ને જાણ કરી.પોલીસ તેને તપાસી રહી હતી પરંતુ પોલિશ ને ગામની બહાર એક ઝાડ પાર લટકતો તેનો મૃત દેહ મળ્યો.રંગોળી નામ ની આ યુવતી ઈઈઈ આવું સ માટે કર્યું? રંગોળી એ પત્ર માં લખું હતું કે મને માફ કરજો પિતા હું મારી ઈચથી આત્મા હત્યા કરું.

રંગોળી એ એવું પણ કહેલું કે હું મારી ઈચ્છતી આત્મા હત્યા કરી રહી ચુ આમ કોઈ ની બળજબરી નથી કે કોઈ નો હાથ નથી.મહેરબાની કરીને માતા પિતા આને મારા કુટુંબ ને કઈ ના કરો.મારે કોઈ હરે અફેર નહોતું હું મારી ઈચ્છતી આ કરી રહી ચુ, મને માફ કરજો.

About gujju

Check Also

ભીખ માંગીને નહિ પણ મહેનત કરીને કમાવવામાં માને છે આ વૃદ્ધ મહિલા…

તમે ટ્રાફિક સિગ્નલ પર અને રોડ પર ઘણા બધા જુવાન અને સ્વસ્થ વ્યક્તિને ભીખ માંગતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *